________________
બીજો અધિકાર / ૨૧૯ કોઈક અર્થ હોઈ શકે. લક્ષણાથી “છાત્રનો અર્થ પુત્ર' પણ થાય. “છાત્ર’ એટલે મધનો એક પ્રકાર' એવો અર્થ પણ સંસ્કૃતમાં મળે છે. પણ મધ્યકાળમાં આવા કોઈ અર્થમાં છાત્ર' શબ્દ વપરાયો હોવાનું જાણમાં નથી.
છતિનો હોશિયારી, કૌશલ એવો અર્થ પણ લઈ શકાય. (“એનામાં છત નથી' એવો પ્રયોગ થાય છે.)
છેક = પુષ્કળ. આવો અર્થ મળે છે. એને આધારે છેકડાં'નો “સમૃદ્ધિ એવો અર્થ પણ લઈ શકાય. કે પછી એ કોઈ ગાડા જેવા વાહનને માટે વપરાયો હશે ? આવી યાદીઓમાં વર્ણસગાઈનું તત્ત્વ પણ નોંધપાત્ર ભાગ ભજવે છે. પાઠાંતર : ૧. છાંહ (છાત્રાને સ્થાને); ઘ નઈં (છતિને સ્થાને); ર૩, , ઘ, ૨, ૩, ૪ છાહ | છાંહ (‘છાંયને સ્થાને). ૨. ગ જુ (‘તઉને સ્થાને); રવ, ગ, g, , , ૩, ૪, ૮, ૩ પૂજીઈ મુરારિ (‘તૂસઈ ત્રિપુરારિને સ્થાને). પાક્ય : છેલ્લા ચરણમાં ૪ સિવાયની બધી જ પ્રતો “તૂસઈ ત્રિપુરારિ'ને સ્થાને પૂજીઈ મુરારિ પાઠ આપતી હોવા છતાં, ૪ પ્રતનો પાઠ પણ એટલો જ બંધબેસતો થતો હોઈ, મુખ્ય પ્રતના પાઠ રૂપે એને યથાવત્ રહેવા દીધો છે.
કેટલઉ ઉંચઉ કઠિન, કાલકે દેખી તાડ,
સહજસુંદર કહઈ ગુણ વિના, કાંઈ કરઈ લતાડ. ૪૫ ગદ્યાનુવાદ: ઊંચો, કઠિન કંટાળો (એક વનસ્પતિ) તથા મોટો તાડ દેખીને, સહજસુંદર કહે છે, ગુણ વિના (ગુણ તો છે નહીં ને) શાને (મિથ્યા) પરિશ્રમ કરે છે ? પાઠાંતર : ૨, ૩ કહિ રે ગ કિસિÉ (“કાંઇ'ને સ્થાને); ર૩, ૪ લેતાડ ગ, ઘ, ગ, ૪ લેતાડ લઈ તાડ ટ તાડ.
કેલિ વેલિ દ્રાખહ તી પાકી થઈ મીઠસિ,
સરલપાઈ નીચી નમઇ, જજણ ધઈ સાબાસિ.૪૬ ગદ્યાનુવાદ : કેળ અને દ્રાક્ષની વેલ પાકે ત્યારે મીઠાશ આપે, સરળપણે નીચી નમે અને દરેક જણ શાબાશી આપે. પાઠાંતર : ૧. ઇ વલી (વેલિને બદલે); ગ તણાં. ૨. રવ નીચા
આંબો રાંઈ િઘડિમી, વટ કુપોદક ઠામ,
અખિ ન દુબઈ તે ભણી, લિખ્યઉં કઢાઈમાં નામ. ૪૭ ગદ્યાનુવાદ : (ત્યાં) આંબા, રાયણ, દાડમડી, વડ, કૂવો અને જળાશય છે. આંખ દુખે નહીં તે માટે લખેલાં નામ કાઢી નાખવામાં આવે છે. વિવરણ : કિઢાઈનો અર્થ પ્રાકૃત કોશ પ્રમાણે કોઈ એક વનસ્પતિ’ એમ થાય. પણ અહીં અન્વયાર્થ કેવી રીતે બેસાડવો ? “આંખો ન દુખે માટે વનસ્પતિમાં નામ લખ્યું એ અન્વયાર્થ અસ્પષ્ટ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org