SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધિકાર | ૨૧૭ પાઠાંતર: ૧, ૪, ૫, હણહણ સ હણહણના; ઘ હુઈ (હય'ની પહેલાં); ? હયવર; ર૩, ૩, ૪ ઘડ ('ઘટ'ને બદલે); ગ ઘંટારવ. ૨. ૮ ગયદલ; ટ પાખલિ તે (‘પાર પખઈ’ને બદલે); , , ૮ પરવરીયા (‘તરવરીઆ'ને બદલે); ગ, ઘ, ૨, ૪, , , ૪ આગલથી | આગલિથી. પડહ ભેરિ વાજઈ નીસાણહ, જાણે માયણ તણું ઉદ્ધાણહ, તારાગણ માંહિ જિમ ચંદહ, બિરુદાઉલિ બુલ્લઈ ગુણ છંદહ. ૩૮ ગદ્યાનુવાદ : પડો (ઢોલ), ભેરી ને નિશાન લાગે છે. જાણે એ મદનનો ઊભરો (ભરતી) ન હોય ! તારાના વૃદમાં એ ચંદ્ર જેવો છે. (બંદીજનો) છંદમાં એના ગુણની બિરદાવલિ બોલે છે. પાઠાંતર: ૧. # ભરતભેદ (૫ડહ ભેરિને બદલે). ૨. ગ, ઘ, , ૩, ૪ તારાયણ ટ તારાગણ; ટ “જિમ નથી; ૨૨ ઇણ ગ વલી (ગુણ'ને બદલે). પાઠચર્ચા: સિવાયની બધી જ પ્રતો ભરતભેદ વાજઇને સ્થાને પડહ ભેર વાઈ પાઠ આપે છે. પડહ ભેરિ અસંદિગ્ધપણે વાજિંત્રનામો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. ખડોખલી ચંદનભરિ ઝીલઈ, ક્ષણ બસઈ ચંપકતલિ નીલઈ, વાપી કુપ કતૂહલ નિરખી, સજલ સરોવર દેખી હરખઈ. ૩૯ ગદ્યાનુવાદ : (તે) પ્રચુર ચંદનવાળી, ક્રીડા માટેની વાવ (હો)માં સ્નાન કરે છે. થોડો સમય લીલાછમ ચંપક તળે બેસે છે. વાવ-કૂવાને કુતૂહલપૂર્વક નીરખે છે. જળભર્યું સરોવર જોઈને હરખે છે. વિવરણ : “ચંદનભરિ એ વિશેષણપદ જેમ ખડોખલી સાથે તેમ ધૂલિભદ્ર (અહીં અધ્યાહાર) સાથે પણ જઈ શકે. પાઠાંતર : ૧. બઇઇઇ; ટ ચંપકવનિ. ૨. ગ કુતૂહલિ; જ નિર્ણ. સલ સદા ફૂલી વનવાડી, ફ્લ ચાખઈ નવનવ પરિ પાડી, મધુકર કમલિ જમલિ ભમંતઉ, હીંડઈ હરખઈ ભયેલ વનિ રમતઉ. ૪૦ ગદ્યાનુવાદ: સદાયે ખીલેલી અને ફળોવાળી વનવાટિકા છે. તે અવનવા પ્રકારે ફળ પાડીને ચાખે છે. જેમ મધુકર કમળની પાસે ભમે છે તેમ તે વનમાં હરખભય રમતો ચાલે છે. પાઠાંતર : ૧. 3 કલ; ન ફલી; 9, વાડી (પાડીને બદલે). ૨. રવ, ગ, ઘ, છે. ૩, ૪, ૮, ૪ મધુકર કમલિ કમલિ જિમ ભમતુ મધુકર કમલિ રમાઈ જિમ ભમતુ; ર૩, પ, ૬, હીઅડઈ નહીંડ'ને બદલે); ગ હર્ષભરિઉ ટ હર્ષભરી ૪ હર્ષભરઇ; ૮ વલિ (“વનિ’ને બદલે ૪ મનિ. ભાર અઢાર લત ઘણ વૃક્ષહ પંખી પરિ પરિના તિહાં લક્ષહ, તાંડવ મોર કલાઈ મંડઈ હસી-હંસ ન પાસઉં ઠંડઈ. ૪૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy