SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ટ સરિસો (“સરમીને બદલે) ગ શરણુ ઘ સરિસઉ ઇ સિરિયું છે સરિર્ ૪. સહુ “સવિને સ્થાને; ૪ નર તારા (“સંસારાને સ્થાને); ૪ સોહં પડે. મીઠ6 મખિ ભાખઈ, નવ રસ ચાખઈ, તે નર આખઈ નગરિ ફિરઈ, જોઈ ગુણવાની, મોટG માની જણજણ ગ્યાની દુષ્પ હરઈ, રધિગારવ જોરુ, નીછટ ગોર કડિ કણદોર વેઢ વલી. આસન ચઉચસી, કોક અભ્યાસી, લીલ વિલાસી કરઈ રલી. ૨૯ ગદ્યાનુવાદ : મુખથી મધુરું બોલે છે, નવેય રસ ચાખે છે, તે નર આખા નગરમાં ફરે છે. જુઓ, એ ગુણવંત, મોટો માની, દરેક જણને જાણનાર (બધાંનાં) દુઃખ હરે છે. તે રિદ્ધિ-ગૌરવમાં બલિષ્ઠ, અત્યંત ગૌર વર્ણનો છે. કેડે કંદોરો અને વળી વેઢ પહેર્યા છે.) ચોર્યાસી ભોગાસન અને કોક (કામ) શાસ્ત્રનો અભ્યાસી, ક્રીડાનો વિલાસી તે આનંદ કરે છે. વિવરણ : ૨૦થી ૨૩ કડીની જેમ અહીં પણ શબ્દાનુપ્રાસ - આંતરપ્રાસની રમણા ધ્યાન ખેંચશે. (કડી ર૭થી ર૯). પાઠાંતર : ૧. ૩ નવનવ (નવ રસને બદલે); = સારઈ નગરિ. ૨. ર૪ ગુણવાણી; જ મોડલ, ૨૪, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪, ૪ જયજય (જણજણને બદલે). ૩. ઋદ્ધિગારવ; ૪ ગોરો (જોરુને બદલે); ૨૪ વડિ (‘કડિને બદલે) : કડિહિં ૪. ૪ લીલ અભ્યાસી, ૪ રમાઈ રલી. પાક્ય : ૪ સિવાયની બધી જ પ્રતો “જણજણ'ના સ્થાને “જયજય' પાઠ આપે છે, પણ એનો અન્વય બેસાડવો મુશ્કેલ જણાવાથી પ્રતનો પાઠ જ યથાવત્ રાખ્યો છે. આય દેસિવિદેસિ તિ કીરતિ ચાલી કિરપી કોડિ તણાં મનિ સાલી, પૂરુ પુણ્ય તણઉ વાહુલી, સબલ સીહ જિસ્યઉ પાતલીઉ. ૩૦ ગદ્યાનુવાદ : દેશવિદેશમાં તેની કીર્તિ પ્રસરી. કોટિ પણ જનોના મનમાં તે સાલવા ખટકવા લાગી. પુણ્યનો એ પૂરો જલસ્ત્રોત છે. સિંહ જેવો તે બળિયો અને પાતળિયો છે. પાઠાંતર : ૨૨, ગ, ટ છંદનું નામ નથી , ઇ અડચેલ્લ છંદ ર દ વ છંદેસી ૩, ૪ દૂા. ૧, ૩, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪ ‘તિ નથી; ૩ કીરિ; ન કિરપણ ટ કૃપણ, 1 ગમે (‘તણઈને બદલે). ૨. ૪ પાતલી. પાક્ય : આમ તો ૪. ૪ સિવાયની પ્રતો તિ' પાઠ આપતી નથી. પણ એનાથી છંદનું માપ જળવાતું હોવાથી એ પાઠ રહેવા દીધો છે. ભોગિક ભમર ઇસ્યઉ નહીં જામલિ, સઘલઈ ક્ષતિ હુઈ ગુણ સાંભલિ, વેશ્યાઘરિ પુછતા ગુણદૂતહ, સંભલિ સોઈ થઈ અવધૂતહ. ૩૧ ૨૧૪ / સહજસુંદરકત ગુણરત્નાકરદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy