________________
આનંદોત્સવ થાય છે.
વિવરણ : ફિરંગી એટલે પોર્ટુગીઝ. ભારતમાં યુરોપના વેપારીઓનું આગમન ૧૫મી સદીથી શરૂ થયું હતું. એમાં પોર્ટુગીઝો પણ ખરા. ૧૬મી સદીથી પોર્ટુગીઝોએ દીવ-દમણમાં સત્તા જમાવી. પણ આ કૃતિનો સમય એ પહેલાંનો છે. પાઠાંતર : ૧. ૬ નવરંગી ટ નવરંગ (નવનવી’ને બદલે). ૨ સ્વ, જ્ઞ હીરાલગ; ર, ઘ, ઙ, ૮, ૩ આગલાં દુરંગાંગ આંગલાં દુરંગી છ આગલાં સુરંગાં; રવ, TM બાલક ગ બાયડૂ; વ સરંગાં ન સૂરંગી ઘ, છ, જ્ઞ, ૮, ૪ સુરંગાં.
હાથસાંકલાં સોવિન વીટલડી, હાથિ વાંકડલી, વલી, કડલી, કુંલી કમલ જી પાંખડલી, અન્નીઆલી આંજી આંખડલી. ૧૮ ગદ્યાનુવાદ : હાથસાંકળાં અને સોનાની વીંટી પહેર્યાં છે. વળી હાથે વાંકી કડલી છે. કમળની પાંખડી જેવી કુમળી અને અણિયાળી આંખ આંજી છે. પાઠાંતર : ૧.૪ હથસંકડલી; વ વલી કડલી' નથી; ટ નવલી કડલી. ૨. વ કુલી; વ પી. સ્વ, ઘ, છ, ૬, ૮ તણી ગ જિસી (જસી'ને બદલે),
ગ પ્રતમાં અનુક્રમે રૂ પ્રતનું ૨જું ચરણ ૪થું, ૩જું ચરણ રહ્યું અને ૪થું ચરણ ૩જું છે. ત્ર અને ૪ પ્રતમાં અનુક્રમે ઃ પ્રતનું ૨જું ચરણ ૩ અને ૩જું ચરણ રહ્યું છે.
નાન્હડલી
બીજો અધિકાર | ૨૦૯
ખાસડલી રાતી, દોરંગી મોડી સભાતી,
પુત્ર વાધઇ ઘર સુખ વિલ સંતઉ હસ્તમુખઉ ચાલઇ ચમકેતઉ. ૧૯ ગદ્યાનુવાદ : રાતું નાનું પગરખું છે. બે રંગવાળી મોજડી શોભીતી છે. સુખમાં વિલાસ કરતો (૨મમાણ) પુત્ર ઘરમાં મોટો થાય છે. હસતા મુખવાળો ચમકતો તે ચાલે છે. વિવરણ : રાતી ખાસડલી અને દોરંગી મોજડીના વર્ણન અંગે પ્રશ્ન થાય. પુનરાવર્તન અને વિરોધ બન્ને અહીં છે.
‘હસ્તમુખઉ’માંનું ‘હસ્ત’ એ ‘હસિત’નું સંકોચાઈને બનેલું રૂપ જણાય છે. પાઠાંતર : ૧ ગ ખાસડી ૪ ખાટલી (ખાસડલી'ને બદલે); ગ સુરાતી; ર, ગ. ઘ, ચ, છ, ન મોરંગી (‘દોરંગી’ને બદલે) ૪ સોરંગી. ૨. રવ, ગ, ઘ, ૬, ૪, ૬, ૬, ૮, ૪ સુત (પુત્ર'ને બદલે); ઘ હસ્તમુખેં ચાલેં ચમકંતો; હૈં હસતમુખ. પાઠચર્ચા : બીજી પંક્તિમાં રૂ સિવાયની બધી જ પ્રતો પુત્ર’ને સ્થાને ‘સુત’ પાઠ આપે છે. પણ બન્ને સમાનાર્થ શબ્દો હોવાને કારણે મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. છંદ લીલાવતી
ચાલઇ ચમકેત, ઘમઘમકેત, રમઝમકેતé, ઠમકેતÎ, રૂડઉ ીસંતઉ; મુખિ બોલંતઉ, હીઇ હીંસંતઉ, રીંખંતઉ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org