________________
બીજો અધિકાર / ૨૦૭ ઝલૂરિ ઝણઝણકતિ ભેરી ભણકતિ ભૌ ભૌ ભૂગલ ભરહાય,
ઘુગ્દર ઘમઘમકતિ રણણ રણકત સસબદ સમિતિ સદસયે. ૧૨ ગદ્યાનુવાદ : તાથગિનિ હાથોંગિનિ તિઘુગિનિ તિઘુગિનિ સિરિગમ અપધનિ એમ મધુર ધ્વનિ થાય છે. નિશાન દ્રમકે (ઢમકે) છે. કમદ્રમ દ્રહકે છે. દ્રહદ્રહ કૂદ્ધકાર કરે છે. ઝાલર ઝણઝણે છે. ભેરી ભણકે છે. ભૂંગળ ભોં ભૌ ભરઉરે છે (અવાજ કરે છે). ઘૂઘર ઘમઘમે છે, રણઝણ એવો રણકાર કરે છે. સુશબ્દ એવું, અનેક
ધ્વનિવાળું વાજિંત્ર સંગતમાં છે. પાઠાંતર : ૨૨, ૩, ૪ છંદનું નામ નથી જ ચાલિ ૨, ૪, ૮ છંદ ૧ ગ સાથોંગિ થૉગિનિ; રવ, ઘ, ૪ તિઘુગિનિ તિઘુગિનિ નથી; ક મપધમિ ૨૩, ગ પધનિ છ મપધપનિ ટ પધપ; ર૩ સુર સર. ૨ , ૪ ‘કિ નથી; શુ કહતિ (દ્રમકતિ’ને બદલે); , ઇ, ૨, ૪, દ્રમકતિ (દ્રકંતિ'ને બદલે); ર૩, ૪ દુકા/ટુંકાર કરે. ૩ ગ રણક્કતિ ઇ, 1 ઝણકંતિ (‘ઝણઝણકંતિ’ને બદલે); ૪ ભેણી (“ભેરી’ને બદલે). ૪ રજ પંક્તિ નથી; ગ ઘુઘર ઘમઘમકંતય ઘુઘર ઘમકંતિ કિ શુધ્ધરિ ઘમકતિ ૩ ઘુઘરિ ઘમઘમકતિ; ગ, ઘ, ૨, ૩, ૪, ૩ ઝંઝર ઝમકંતિ રસરણતંતિ (‘રણણ રણકંતિ'ને બદલે); આ ઝંઝર ઝમકંતિ (“રણણ રણકંતિ’ને બદલે); ગ, ઘ, પ, ૬, ૩, ૪ “સસબદ સંગિતિ’ નથી; ટ નેઉર રણઝણ (સસબદ સંગિતિને બદલે); 5 સદ્વરે ટ સદયસય.
આયી સાવ મૂંગાર સમાન રચાવી, એણી પરિ તેણઈ પાત્ર નચાવી,
હસતાં કેહની કૂટી નચાવી, કોઈ ન મૂક્યા વલી નચાવી. ૧૩ ગદ્યાનુવાદ: સર્વ સપ્રમાણ શૃંગાર રચાવી, એ પ્રકારે તેણે વારાંગનાને નચાવી. હસતાં હસતાં કોઈની ભૃકુટિ ભમાવી. વળી નચાવવા ખેલાવવા)માંથી કોઈને છોડ્યા નહીં. વિવરણ : અહીં ત્રણ વાર ‘નચાવી આવે છે. એ યમક પ્રયોગ છે. ત્રણેની અર્થચ્છાયાઓ જુદીજુદી જણાય છે. છેલ્લા ચરણના અન્વયાર્થીની બીજી પણ એક શક્યતા છે. ચાવ=બદનામી (હિ) એવો અર્થ કરીએ તો “બદનામ કર્યા વગર કોઈને છોડ્યા નહીં. (2) એવો સંભવિત અન્વયાર્થ થઈ શકે. પાઠાંતર : રવ, ગ, ઘ, શ, ષ, સુ, ૪ છંદનું નામ નથી જ અડયુલ્લ છંદ : દૂહા. ૧ ૨૦ સેત સણગાર સમાન. ગ, ઘ, ૫, ૭, ૮, ૪ સવિ (“સાવ'ને સ્થાને); ટ શિણગાર; ર ઇણ પરિ બહુવિધ (‘એણી પરિ તેણને બદલે). ૨. ર૩, હસતી કહિની કૂટ, ૪ ઉછવ મહોચ્છવ અતિ બનાવી (હસતાં....નચાવી’ને બદલે) ૪, ૮ હસતી કહિતી કૂડ નચાવી ૪ હસતાં કતાં કહિની.; સુ કહિની; ગ કોટિ (કૂટીને સ્થાને); મુક્યો; ૩ મુકયા વિણ જ મનાવી; રવ લચાવી (‘નચાવી' (૨)ને બદલે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org