SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠાંતર : ૧. ગ, TM સહીય; ગ, 7 મિલીય; છુ, ટ કરઇ (‘કરંતિ'ને બદલે). ૨ ૨૧, ૫, ૬, ૭, ૬, ૮ બંદીજન બોલઈ ચરજીવઉ/ચિરજીવઉ; ૪ બોલ. દૂહા ગીત ભાઇ ગુણગાથા, ટુંકમ કેસરના ઘઇ હાથા, નવ નવ નાદિર વધાવઇ કોડે, રોપર્ટી કેલિ ધનોહર ટોડે. ૯ ગદ્યાનુવાદ : દુહા, ગીત અને ગુણગાથા ગાય છે. કુમકુમ-કેસરના હાથા દે છે. નવીનવી નારીઓ ઉમંગથી વધાવે છે. (બારણાના) ટોડલા પાસે મનોહર કેળ રોપે છે. પાઠાંતર : ૧. ગાહા (દૂહા’ને બદલે); 7 ભણજ્ઞ ગુણઈ; પ ીયે ૨. ૪ નવનવી; , ૪ રૂપð ટ રોપી. પાઠચર્ચા : છૅ, ૪ સિવાયની તમામ પ્રતો ‘રોપઇ/રોપી' પાઠ આપે છે. અન્નયાર્થની દૃષ્ટિએ એ ઉચિત જણાવાથી રોપર્ટી' પાઠ લીધો છે. તલીઆતોરણ નઈં ધજ ગૂડી, લહલહતી. દીસઇ અતિ રૂડી, ચંદ્રઅડા ઊભવ્યા વિચિત્રહ, નાચઇ પાત્ર સરૂપ વિચિત્રહ. ૧૦ ગદ્યાનુવાદ : તલીઆતોરણ ને હલતી ધજા-પતાકાઓ ખૂબ સુંદર દીસે છે. વિવિધ રંગોવાળા (ચિત્રિત) ચંદરવા લટકાવ્યા છે. રૂપાળી વારાંગના સુંદર નૃત્ય કરે છે. પાઠાંતર : ૧. ૪ ગૂડી (રૂંડી'ને સ્થાને). ૨. ૬, ૮, ૪ ચંદ્ર; ૪ ઊભા (‘ઊભવ્યા’ને સ્થાને); ટ નાટારંભ નાટારંભ કરિ વિચિત્રહ (છેલ્લું ચરણ); 4 પવિત્રહ (‘વિચિત્રહ’ (૨)ને સ્થાને). ઘણ ગજ્જઇ જિમ કરીય સુવદ્દલ, વજ્જઇ કિટ રેંકટ મદ્દલ, ચચપટ ચચપટ તાલ તરંગા, થોંગિનિ તિર્થંગ નિરાકટ થીંગા. ૧૧ ગદ્યાનુવાદ : જેમ ઘણાં વાદળોવાળો હોવાને કારણે મેઘ ગાજે છે તેમ માદલ ધિધિકટ વેંકટ એવો અવાજ કરે છે. ચચપટ ચચપટ એમ તાલના તરંગ ફેલાય છે. થોંગિનિ તિર્થંગ નિરાકટ થીંગા (એમ ધ્વનિ થાય છે). વિવરણ : બીજી પંક્તિ લગભગ રવાનુકારી શબ્દોની જ બનેલી હોઈ શબ્દાર્થ અને અન્વયની મુશ્કેલી છે. પાઠાંતર : ૧ વ વધઇ (‘વજ્જઇ’ને બદલે); ૪ વધ્યઇ ધિધિકટિ ધિધિકટિ મદ્દલ. ૨ ગ, ટ ચચપટ ચઉપટ તાલ સુરંગા; સ્વ રંગા (તરંગા'ને બદલે) સુરંગા; રસ્ત થોગિન થોગન થોગન થૌગા; ગ તથુગિનિ થોંગિનિ થોંકઠ થંગા; ઘ, ૭, ૮ થોગિનિ ોંગિનિ થાંગિનિ થંગા; ૬, ૬, જ્ઞ થોંગની તિથિગિનિ થોંગિટિ થંગા; ૪ થોંગીનિ તિયુગિનિ થોંગટ થોંગા. ત્રિભંગી છંદ તાર્થોગિનિ તાર્થોગિનિ તિઘુગિનિ તિઘુગિનિ સિરિગમ મપનિ સુસર સરં, નીસાણ કદ્રતિ મમ દ્રહદ્રહ દ્વંદ્વ્રકાર દ્રતિ કર, ૨૦૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy