________________
બીજો અધિકાર
બે અક્ષરી આય હવિ તું સંભલિ સારદ માયા. પહિલા મઈ અધિકાર સુરાયા,
વલિ આથી નરનઈ રઢિ લાગી. એ સુશિવા સવિહુ મતિ જાગી. ૧ ગદ્યાનુવાદ : હે શારદ માતા, હવે તું સંભાળ લે. મેં પહેલો અધિકાર સંભળાવ્યો. વળી આગળ, નરને રઢ લાગી એ સાંભળવા સર્વની મતિ જાગી. વિવરણ : “સંભલિ' આજ્ઞાર્થનું રૂપ “સંભાળ લે' એ અર્થમાં હોવાનું જણાય છે. હિં સંમેનના રૂપ છે જ. પાઠાંતર : રવ, ગ, ઘ, શ, ષ. ૩, , ૪ છંદનું નામ નથી જ અડઅલ્લ છંદ. ૧ - હિવઈ સંભલિ તું... ૪ ‘તું નથી; ગ માં ૨, ૩ સહુનઈ ૪ હૂઈ ('સવિહુને બદલે). પાઠચર્ચા : ૬ પ્રતમાં “સવિતું પાઠ હતો તે સુધારીને રવ પ્રતમાં મળતા પાઠની જેમ “સવિહુ' કરી લીધો છે. સવિહુ = સર્વ કોઈ (સં. સર્વ + રવ7)
વાર વાર તુઝ પય શિર નામઉં, વલી કહુ તુ જઉ વર પામઉં,
તવ બોલી કહઈ સારદ મુઝનઈ, આગઈ દીધઉ છઈ વર તુઝનઈ. ૨ ગદ્યાનુવાદ : વારંવાર તારાં ચરણે શિર નમાવું છું. જો વરદાન પામું તો આગળ કહું. ત્યારે શારદા મને બોલી કહે છે, “આગળ તને વરદાન દીધું છે.” પાઠાંતર: ૧, ૨, ૩ પાય; .પાઈ સિર લાગું, વલી કહુ તુ તુઝ વર માગું; રવ વલીવલી કહું; જો (‘તુ જઉ'ને બદલે). ૨. ઇ તુ બુલ્લઈ તુ બોલ ! તુ બોલર (‘તવ બોલીને બદલે).
મુઝ મુખિ ઇસી વસી તવ વાણી, મધુર સ્થિઉ મેવઉ ખરસાણી,
જનમ મહોચ્છવ હિવે હું બોલિસ, કરિ વિસ્તાર ઘણી પરિ વત્રિસુ૩ ગદ્યાનુવાદ : મારા મુખમાં તારી વાણી એવી વસી છે, જેવો મધુર ખુરસાણી મેવો હોય છે. હવે હું જન્મમહોત્સવ કહીશ. એનો બહુ પ્રકારે વિસ્તાર કરી વર્ણવીશ. વિવરણ: ઈરાનનો પ્રદેશ ખુરાસાન. તે પરથી વિશેષણ ખરસાણી. પાઠાંતર : ૧. ઇ તિણિ વાણી ઇ જવ વાણી; રુ મધુરસ (મધુર સ્થિઉને બદલે). ૨. ગ જ હું રવ બોલ્લસિ; ગ કવિ (“કરિને બદલે); ર૩ વસ્તારિ; ગ વત્રિસિ વિજ્ઞવસુ.
મહિતકે રાજ તણકે અધિકારી, વિત્ત વેચઈ ઘણ પરઉપગારી,
વારઈ વહિત કર નવિ અંચઈ, મહિમા જશ કરતિ ગુણ સંચઈ. ૪ ૨૦૪ / સહજસુંદરફત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org