________________
પહેલો અધિકાર / ૨૦૩ ઈમ રંગ સહસુંદર કહી, દેવિ દીલ મુઝ સારદા,
નવનવા ભાવ કહિવા, વલી લાડકોડ પૂરુ સદા ૬૮ ગદ્યાનુવાદ : નીરમાંથી જન્મેલ કમલની જેમ દસે દિશામાં એ સુવાસ ફેલાવે છે. ઘેરાં – ગંભીર નિશાન (નોબત) વાગે છે. લોક ત્યાં તમાશો જોવા ભેગા મળે છે. જન્મના પ્રકરણ પ્રસંગ)માં કેટલીક સ્ત્રીઓ અખાણું (શુભકાર્યમાં ભરવામાં આવતી ચોખા જેવા અખંડ અનાજની સામગ્રી) લાવે છે. મંગળ ધોળ (ગાઈ) ને રાસે રમી નરનારી ભેગાં મળી વધાવે છે. સહજસુંદર એમ કહે છે, હે દેવી શારદા, મને નવાનવા ભાવ કહેવા માટે ઉમળકો આપો. વળી સદા લાડકોડ પૂરા કરો.” વિવરણ : આ અધિકારની અંતિમ ત્રણ કડીઓમાં બીજા અધિકારના આરંભ – જન્મ મહોત્સવવર્ણનનો પૂર્વનિર્દેશ થયો છે. પાઠાંતર : ૨૨ છંદનું નામ નથી ઘ, ગ, ટ કલશ ઇ કલસ ષપદ છે, કવિતા કલશ સુ કવિત્વ. ૩ ગ, ૪ એહિવિ (‘એક’ને સ્થાને). ૪. , નિર (“નર'ને સ્થાને);
મલ (મલી’ને બદલે જ મિલીય. ૫ ૨૩, ગ, ઘ રેગિ જ રંગે; ન ભણઈ (‘કહઈને બદલે) ૩ “કહઈ નથી; ર૩, ૪ દેવ; છ દેવી વર દિલ મુઝ સદા; ટ દેવિ’ નથી; ૪ ધો ૩ દિઇ; ર દિલે વાણી... ૬ ૪, ૪ કહિસ્યઉં, ૪ લાખ કોડ (“લાડકોડને બદલે). પાઠચર્ચા: ૬, ૪ સિવાયની બધી પ્રતો છેલ્લી પંક્તિમાં “કહિસ્યઉ'ને સ્થાને “કહિવા' પાઠ આપતી હોઈ અને છંદદષ્ટિએ એ વધુ સ્વીકાર્ય જણાતાં મુખ્ય પ્રતનો પાઠ બદલ્યો છે.
ઈતિ શ્રી ગુણરત્નાકરછેદે, મહાવિનોદરસે, પ્રથમોધિકારઃ ૧ | છ || પાઠાંતર : ૨૪ ઇતિ શ્રી ગુણરત્નાકરસિ મહાછંદસિ પ્રથમોધિકાર. ન ઇતિ શ્રી ગુણરત્નાકરછંદે પ્રથમોધિકાર સંપૂર્ણ: I ચ્છ || ૧. ઇ ઇતિ શ્રી ગુણરત્નાકર મહાછંદસિ પ્રથમોધિકાર: સંપૂર્ણ: # ૧ || છ || ૪ ઇતિ શ્રી ગુણરતનાકર મહાછંદે પ્રથમો અધિકાર સમાપ્ત: | ઇ ઇતિ શ્રી યૂલિભદ્ર ગુણરત્નાકરછંદે પ્રથમાધિકાર: સમાપ્ત: 1 ઇતિ રંગરતનાગર છંદે પ્રથમોધિકાર સુ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ પ્રથમોધિકાર: સંપૂર્ણ: છે. ૧. ૪ ઇતિ શ્રી ગુણરત્નાકરછેદે પ્રથમોધિકાર: || ૩ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ પ્રથમોધિકાર: | છ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org