SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો અધિકાર / ૧૮૫ પય પણમ્ સરસત્તી, માતા સુસિ વાત એક વીનત્તી, માગું અવિરલ વાણી. દેજ્યો વરદાન ગુણ જાણી. ૧૭ ગદ્યાનુવાદ : હે સરસ્વતી માતા, ચરણોમાં પ્રણામ કરું છું. મારી એક વાત – વિનંતી સાંભળો. હું અવિરલ પ્રચુર, સઘન) વાણી માગું છું. ગુણ જાણીને વરદાન દેજો. પાઠાંતર : ૪ ગાહા છંદ. ૧ ગ પણમી; = સિરિ સરસત્તિ; ગ “વાત' નથી ટ માગુ (વાતને બદલે). ૨ માણે (માગું ને બદલે; ગ મા દયો. ગાથા આણી નવનવ બંધ, નવનવ દેણ નવનવાબ ભાવા, ગુણરત્નાકરછંદ, વત્રિસુ ગુણ ધૂલિભદસ્ય. ૧૮ ગદ્યાનુવાદ : નવાનવા રચનાબંધ લાવીને, નવનવા છંદથી, નવનવા ભાવ સાથે સ્થૂલિભદ્રના ગુણ – “ગુણરત્નાકરછંદ' હું વર્ણવીશ (ચીશ). પાઠાંતર : રર, ગ, ઘ, ૨, ૪, ૫, ૬, ૮, ૩ છંદનું નામ નથી. ૧ ગ, ૪ આણી આણી. ૨. વ વત્રિસ્સઈ ન વત્રસ ઇ વિિસ ૩, ૪ નંદિસુ દ વિનવસુ ૨૩ “ગુણ” નથી જ મુણિ (“ગુણ'ને સ્થાને). બેઅક્ષરી આય અંધારઈ દીપક જિમ કિજઈ, અજૂઆલઈ પરમારથ લિઈ, યૂલિભદ્ર તિમ ધ્યાન ધરતાં, નામ જપલે ફ્લ હોઈ અનંતાં. ૧૯ ગદ્યાનુવાદ: જેમ અંધારે દીવો કરવામાં આવે ત્યારે અજવાળામાં પરમ સત્ય ખરી વાસ્તવિકતા)નું ગ્રહણ થાય છે, તેમ સ્થૂલિભદ્રનું ધ્યાન ધરતાં અને એમનું નામ જપતાં અગણિત ફળ મળે છે. વિવરણ: કાવ્યનાયક સ્થૂલિભદ્રનું અને એમના ઉત્કૃષ્ટ શીલસંયમનું મહિમાગાન ભૂમિકારૂપે કવિ કરે છે. (કડી ૧૯થી ૪૫) પાઠાંતર : ર૩, ગ, ૪, ૫, ૮, ૩ છંદનું નામ નથી ઇ, ૪ અધ્યÓ છંદ દ્વિપદી છંદ ૧ ગ અજૂઅલિ ૨. ગઈમ (તિમ’ને બદલે) આ જિમ; ઘ જપિ , ૩ જાઈ ટ જમૈ. હું તો મૂરખ મૂલિ નિટોલહ, બોલી નવિ જાઉં વલિ બોલહ, પણિ આકાસિ રહી વિખ્યાતા. જાણવું મતિ આપઈ મુઝ માતા. ૨૦ ગદ્યાનુવાદ: હું મૂળથી જ સાવ મૂરખ છું. વળી કશા બોલ (ઉદ્ગાર) બોલી જાણતો નથી. પણ આકાશમાં રહેલી પ્રસિદ્ધ મારી માતા દેવી) મને મતિ આપે છે એમ જાણું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy