SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ટ લીધ્ધા. પાઠચર્ચા : મોટા ભાગની પ્રતો ૪ પ્રતના ‘વિદ્ધા' પાઠને સ્થાને “કીધ્ધા” કે “લીધ્ધા” પાઠ આપે છે. પણ અર્થદષ્ટિએ વિદ્ધા' પાઠ વધુ બંધબેસતો અને કાવ્યોચિત હોવાથી તે યથાવત્ રાખ્યો છે. ઘમઘમ ઘૂઘર ઘમઘમકતય ઝંઝર રિમઝિમ રસરણકતય. કરિ ચૂડી રણકતિ કિ દિમ્બઈ, તુહ સિંગાર કિહ સહ ઉપઈ. ૯ ગદ્યાનુવાદ : ઘમઘમ ઘૂઘરી ઘમકે છે, ઝાંઝર રિમઝિમ રણકે છે, હાથે રણકતી ચૂડી દીપે છે. તે કરેલો શણગાર ઓપી રહ્યો છે. પાઠાંતર : ૧ ઘૂઘર ઘમઘમ ઘમઘમ કરતી; દ પય ઘમઘમ ઘૂઘર ઘમકતહ; ઘમઘમઘમ ઘુઘર; ર૩, ગ, ઘ, રૂ ઘુઘર છ ઘૂધ્ધર; ગ ઘમઘમકતઈ ર ઘુમઘમકતે = પયિ ઘમકતય; ઇ ઝાંઝર; ૪ રમઝિમ ર૩, ૪ રમિઝિમ ગ, ઘ, ઇ રીમઝીમ , ટ રમઝમ , ૪ રિમિઝિમિ; રવ, , ૩, ૩, ૪ રણઝણતય ઘ રણઝણકતી રણઝણકંતે ટ રણરણકંતહ ૨ ૨, ટ કર; ન ચૂડીયા ચુડિ ૪ ચૂડિ; ૨૩, , , ૩, , ૪ રણત રણકંતીય ટ રણકતી; ગ, કિ નથી; ૪ દિખેં છ દીપ) ટ દીપતુહિ ટ તઇ; શૃંગાર ૪ સિગાર દ સિણગાર; ર૩, ૪ કિઉં, ગ સહી ૩ સહુ સુ સહિ, ગ ઉપિ જ ઉપે ટ ઉપઇ ૪ ઉપ્પઈ. છંદ રેડકી ઉuઈ ઉખઈ મોતીની હાર, જિસ્થઉ ઝબક્કઈ તાર, કિધ્ધ સેતસિંગાર, વિવાહ પરે, હંસગામિનિ હસતિ હેલિ. રમઈ મોહરાવેલિ, કરઈ કમલગેલિ, સજલ સરે, તપતાઈ કુંડલ કાનિ, સોહઈ સોવનવાનિ, બઈઠી સુકલ ધ્યાન, પ્રસનમણે સેવઉ સેવઉ સાર૬માય, સંપત્તિ સયલ થાઈ, ઘરિપાતિક જાઈ, કવીય તણે. ૧૦ ગદ્યાનુવાદ: જેમ તારા ઝબકે છે તેમ મોતીનો હાર ઓપે (શોભે છે. વિવિધ પ્રકારે તેં શ્વેત શણગાર કર્યો છે. હંસગામિની (સરસ્વતી) સહજપણે હસે છે. મોહનલિ રમે છે – કીડા કરે છે. જળભર્યા સરોવરમાં કમલની સાથે ગેલ કરે છે. કાને કુંડલ તગતગે છે. સુવર્ણવણ તે શોભે છે. પ્રસન્નમનવાળી તે શુક્લ ધ્યાનમાં બેઠી છે. આવી માતા શારદાને સેવો (ભજો). તો સકલ સંપત્તિ પ્રાપ્ત થાય. કવિજનનાં દારિદ્રશ્ય-પાતક નાશ પામે. ૧૮૧ સહજસુંદરકૃત ગુણરત્નાકરદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy