________________
ગ જયૌ ૪ જઈ8. પાઠચર્ચા: પ્રથમ પંકિતમાં માત્ર ૪ પ્રત જ “સુહમણઝાણનાણ...' એમ પાઠ આપે છે. બાકીની પ્રતોમાં ભણ' નથી. છંદદષ્ટિએ પણ “મણ’ વધારાનો જણાતાં મણ’ પાઠ રદ કર્યો છે..
બહારી બ્રહ્મસતા તે જગદંબા ત્રિલોચના ત્રિપુરા, • આદિ ભવાની માતા, તું ત્રાતા તારુણી તરુણી. ૪ ગદ્યાનુવાદ : તું બ્રહ્માની પુત્રી બ્રહ્માણી, જગદંબા ત્રિલોચના ત્રિપુરા છે. તું આદિ ભવાની માતા તેમજ રક્ષણ કરનારી તારિણીદેવી છે. વિવરણ: કવિ સરસ્વતીને અહીં અન્ય શક્તિઓના અવતારરૂપ પણ ગણે છે.
તારુણી’ એટલે ઉતારનારી’ એમ વિશેષણ-પદ થઈ શકે, પણ અહીં અન્ય શક્તિ-અવતારોના ઉલ્લેખો હોઈ ‘તારિણીદેવી” અર્થ ઉચિત જણાયો છે. પાઠાંતર ઃ ૧. ગ, ટ બ્રહ્માણી તું બ્રહ્મસુતા; ર૩, ૪ તૂ , તું. ૩ ત્રિલોચનાં; ઇ ત્રીપૂરા. ૨. ર તુ ગ, ૪ ૪ તું, ૪ તારણી તરણી ગ તારણી દેવી તારુણિ તરુણિ.
ઘઉ લીલા ગુણલચ્છી, કરુ દયાદાન દેવિ ભરૂઅચ્છી,
શોક હર હરસિદ્ધી, કિરિ કરુ માય પરસિદ્ધી ૫ ગદ્યાનુવાદ : હે ગુણલક્ષ્મી, લીલા (આનંદકીડા) આપો. હે દેવી ભૃગુકચ્છી, દયાનું દાન કરો. હે હરસિદ્ધિ, શોક નિવારો. હે માતા, કીતિ અને ખ્યાતિ કરો પ્રસારો). વિવરણ : “ભરૂઅચ્છી’ તે ભૃગુકચ્છ પ્રદેશની કોઈ દેવી હોવાનું જણાય છે. પાઠાંતર ઃ ૧. રવ, ગ, ઘ, . ૪, ૫, ૭, ૮, ૩ દિ8; લીલાં; રવ, છ, ટ, ૩ ગુણલછી; , કરો; , , ૨, ૪, ૫, ૮ “દાન” નથી; ઇ, ૨ ધી ૩. ૩ દેવ; ર૩ ભરૂછી ન ભરૂઅચ્ચી ભર્યચ્છી ભરુઅચી 8 ભરૂઅછી 3 મૂહ ભરૂઆચ્છી ટ ભરુઈચ્છી. ૨ સોગ છ શોક વ ટ સોક; ઘ હરઉ જ હરો; ૨૨, ા હરિસિદ્ધી – હરિશિદ્ધી ૪, ૩ હરસિધી જ હરસિધિ ઃ હિરસિદ્ધિ ૩ હરિસિદ્ધિ, ૮ કીત્તિ; ગ કરૂં જ કરો ટ ક ર માઅ, ગ, પરિસિદ્ધી ૪ સુપસિધી જ પરસીધિ પરસિધી : પરસિદ્ધિ ૪ પરિસિદ્ધિ.
બે અક્ષરી આય * ચંદ્યવદની તું મૃગલોઅરિ, તું સુકમાલ જિસી જલપોયરિ,
તું પયકમલિ ભમર ગજગામિનિ, સાર કરુ સેવકની સામિનિ. ૬ ગવાનુવાદ: તું ચંદ્રવદની અને મૃગલોચની છે. તું જલપોયણી સમી સુકોમળ છે. તું ગજગામિની છે. તારા પદકમલનો હું ભ્રમર છું. હે સ્વામિની (અધિષ્ઠાત્રી દેવી), સેવકની સહાય કરો. ૧૭૮/ સહજસુંદરત ગુણરત્નાકરદ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org