SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો અધિકાર પ્રથમ આય શશિકરનિકરસમુક્વલમરાલમારુહ્ય સરસ્વતીદેવી, વિચરતિ કવિજનહૃદયે સદયે, સંસારભયહરણી. ૧ ગદ્યાનુવાદ: ચંદ્રના કિરણરાશિ સમ સમુન્લલ હંસ ઉપર આરૂઢ થઈને, સંસારના ભયોને હરનારી સરસ્વતીદેવી કવિજનના સુકોમળ હૃદયમાં વિચરે છે. વિવરણ : સરસ્વતીદેવીનું વર્ણન અને સ્તવન. (કડી ૧થી ૧૪) પાતર : ર, ગ, ઘ, , , ૪, ૮, ૪ છંદનું નામ નથી જ આર્યા; ૧. 1 સિસિકર ટ શશીકર; ઘ સમુક્વલ ૪, ૩, ૪ સમુક્કલ; ર૦ મુરારિબારુ0 ગ. ૪, ૮ મુરાલમારુહ્ય ૪ ૩ મરાલમાં રૂઢ; રવ સ્વરસ્વતીદેવી . ૩, ૪ વિશ્વસાદેવી ૪ સરસ્વતિદેવી. ૨. # વિરચિત; કવિજીનરિદયે ૩ કવિજનરિદયે કવીજનહૃદયે; ૪ સદાઇ; ઘ ભયહરણ ૩ ભયહરણિ. પાક્ય : બીજી પંક્તિમાં માત્ર ૪ પ્રત જ “વિરચિત’ પાઠ આપે છે જે સ્પષ્ટ લેખનદોષ હોવાથી બાકીની અન્ય તમામ પ્રતોનો વિચરતિ પાઠ લીધો છે. દ્રોપદ્રવહરણ, દદાતિ ધનધાન્યકાંચનાભરણું. સકલસમીહિતકરણ, દેવીસ્મરણ નિરાવરણ. ૨ ગદ્યાનુવાદ : અધમ ઉપદ્રવોને હરનાર, સર્વ ઇચ્છિત કરનાર, દેવીનું પ્રગટ સ્મરણ ધનધાન્ય રૂપી સુવર્ણ આભૂષણને આપે છે. પાઠાંતર : ૨૩, ૪, ૫, ૩ માં આ કડી ૩જા ક્રમે. ૧. ૨૨, ઇ ક્ષદ્રોપદ્રવહરણ ૪ શૂદ્રોપદ્રવર્ણ; ટ દદાતુ; ૪ ધન્ય ધાન્ય છ ધનધાન; = કાંચનાંભરણે ટ કંચનાભરણે. ૨ ૪ સકલસમિહિત.; ૨૨, છ દેવીસરણ; ર૩, ૫, ૬, ૪ નરવરાણું. હસ્ત કમંડલ પુસ્તક વીણા, સુહઝાણનાણગુણલીલા, અLઈ લીલવિલાસ, સા દેવી સરસ્સઈ જઉ. ૩ ગદ્યાનુવાદ: હાથમાં કમંડલ, પુસ્તક અને વીણા ધારણ કરેલી, શુભ ધ્યાન, જ્ઞાન અને ગુણમાં લીન બનેલી, અને જે લીલાવિલાસને આપે છે તે દેવી સરસ્વતી જય પામો. પાઠાંતર: ૨૨, , , માં આ કડી રજા ક્રમે. ૧ ૨, ૪, ૩, ૪, ૪ હસ્તિ; જ કમંડલુ જ પૂસ્તક, ગ, ૪ વિણા; 5 સુહમણઝાણનાણ... ગ. ૩ સુહનાણઝાણ... ૪ સૂઝાણનાણ... 2 સુહઝાણમાણ... ૪ સહનાણઝાણ.... ૨. ગ, અપય; , ૩, ૪ લીલવિલાસા; ર સા જયઉ સરસ્સઈ દેવી; ૨૨, ૩, ૪ સરસઈ ગ, ઘ સરસ્વતી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy