________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૭૧ એ જ રીતે પ્રતના ૨.૧૫૧.૧માં ચરણ આ પ્રમાણે છે : મધુર વયણ બોલઈ મુખિ ઝીણી’ ૨૩, પ્રતો એ ચરણનો પાઠ આ રીતે આપે છે : મધુર વયણ મુખિ બોલઈ ઝીણી” આવા સામાન્ય ક્રમભેદનાં પાઠાંતરો નોંધ્યાં નથી. કડીના આરંભે અપાયેલા છંદનામનાં પાઠાંતરો નોંધ્યો છે. છંદ એક જ હોય પણ ઉચ્ચારભેદે જુદી રીતે દર્શાવાયો હોય તો એવાં પાઠાંતરો નોંધ્યાં નથી. દા.ત. ૩.૯૪માં પદ્ધડી | પાધડી / પધડી એવા ઉચ્ચારભેદવાળાં પાઠાંતરો જરૂરી ગણ્યાં નથી. એ જ રીતે ૪.૭૧માં મુત્તાદામ | મુત્તીયદામ | મોતીદામ | મુક્તાદામ | મોતિયદામ વગેરે જેવાં પાઠાંતરો નોંધ્યાં નથી. * પ્રતમાં તત્સમ શબ્દની જોડણી ક્વચિત્ સુધારી લીધી છે. જેમ કે ૧.૧.૧માં આવતા “સમુક્વલ' પાઠનું “સમુક્વલ' કરી લીધું છે. ૧.૧૫.૧માં આવતા નિષ્ફર' પાઠનું નિષ્ફર' કરી લીધું છે. પણ તત્સમ શબ્દોમાંયે બધે જ આવો જોડણી સુધાર ઇષ્ટ ગણ્યો નથી; કેમકે એમ કરવા જતાં છંદોલયની મુશ્કેલી
ઊભી થાય. (૯) જૂની હસ્તપ્રતલિપિમાં “બ ને ‘વ’ તરીકે લખવાની પરંપરા પણ હતી. એટલે
= પ્રતના “બ્રહ્માણી’, ‘બ્રહ્મસુતા” જેવા શબ્દોને બ્રહ્માણી”, “બ્રહ્મસુતા' એમ
કરી લીધા છે. જુઓ (૧.૪.૧). (૧૦) $ પ્રતમાં અનુનાસિકને સંયોગે મળતો વધારાનો અનુસ્વાર તત્સમ-તદ્ધવ બધા
જ શબ્દોમાંથી કાઢી નાખ્યો છે. જેમકે ૧.૪.રમાં “ભવાની”નું ભવાની', ૧.૬.૨માં ગજગામિનિનું ગજગામિનિ', ૨.૨૮.રમાં “કામ”નું કામ કરી લીધું
(૧૧) ક્યાંક થનો જ કરી લીધો છે. જેમકે, ૧.૫૯.૨માં યસ્યાનું જન્મ્યા',
૨.૧૮.૨માં વસી'નું “સી” કરી લીધું છે. (૧૨) કૃતિની વાચના માટે મુખ્ય પ્રત તરીકે સ્વીકારેલી ૩ પ્રતના પાઠ કેટલીક જગાએ
છોડવાનું બન્યું છે, અને તેને સ્થાને અન્ય પ્રતોમાંથી પાઠ પસંદ કરી ત્યાં મુકાયા છે. મુખ્યત્વે નીચેનાં કારણોએ આમ કરવાનું વલણ રહ્યું છે. (ક) $ પ્રતમાં સરતચૂકથી જ શબ્દ ખોટો લખાયો હોય અને અન્ય પ્રતો
સાથે સરખાવતાં અને વિષયસંદર્ભે પણ એ સ્પષ્ટત: લેખનદોષ જણાયો હોય. ઉદાહરણ તરીકે, ૪ પ્રતની પહેલી કડીનો પાઠ આ પ્રમાણે છે. “શશિકરનિકસમુવલ મરાલમાહ્ય સરસ્વતીદેવી,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org