________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૬૯
૪ પ્રત
લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક
૧૧૪૩૭.
પ્રતનાં કુલ પત્ર ૨૬ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૫.૫ સે.મિ. છે, તથા પહોળાઈ ૧૧ ૧/૪ સે.મિ. છે. બન્ને બાજુ ૧ ૩/૪ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ઘણુંખરું ૧૪ લીટી છે. ક્વચિત્ ૧૨, ૧૩ કે ૧૫ પણ છે. એક લીટીમાં ૩૧થી ૩૬ અક્ષરો છે. રહી ગયેલું લખાણ પાછળથી જમણી તરફના હાંસિયામાં ઉમેર્યું છે.
પ્રથમ પત્રની પાછળની બાજુ કોરી છોડેલી છે. એટલે પ્રથમ પત્રમાં પત્રક્રમાંક આગળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા ઉપર આપેલો છે, જ્યારે બાકીનાં પત્રોમાં પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી બાજુના હાંસિયામાં નીચે છેડા ઉપર છે.
હાંસિયામાં બન્ને બાજુ ત્રણ લાલ રંગની ઊભી રેખાઓ નજીકનજીક દોરેલી છે. બધે જ કડીક્રમાંક લાલ રંગથી લખાયેલા છે. કડીક્રમાંકની આજુબાજુ બે ઊભા દંડ કરેલા છે, જ્યારે ચરણને અંતે એક ઊભો દંડ કરેલો છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે.
પ્રત સુવાચ્ય છે. અક્ષરો સામાન્ય, ખૂબ મોટા છે. મોટે ભાગે પડિમાત્રાનો ઉપયોગ થયો છે. પણ કેટલેક ઉપયોગ પણ થયો છે. બ્રહ્મ' જેવા શબ્દમાં ય નો TM મળે ચિહ્ન છે. અનુસ્વારની પ્રચુરતા છે. જેમકે, મીઠાં, પાંમઇ, હવð, જાંણી, કાંને, ચતુર, મð, કરદેં, થાð, સોહð, રણઝણð, સુણŪ વગેરે.
છે. ‘ખ’ માટે ‘વનું
‘વ’ ઘણી જગાએ ‘ચ’ જેવો વંચાય છે.
આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી.
કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ ર્ આકારના બે ઊભા દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : ૬ ૬૦ ||
Jain Education International
લખાણ છૂટું છે. ઠેકાણે ઊભી માત્રાનો
અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિશ્રી ગુણરત્નાકરછંદસિ ચતુર્થોધિકાર સપ્ત.
[‘સપ્ત' શબ્દમાં લેખનદોષ છે. ‘સમાપ્ત' જોઈએ.]
આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org