________________
હાંસિયાની બન્ને બાજુ બળે ઊભી રેખાઓ બે વખત કરી વચ્ચે જગા છોડેલી છે; અને બંને બાજુએ પાનાની છેક ધાર પાસે બે ઊભી રેખા કરેલી છે.
કડીને અંતે, ૧૫ પત્ર સુધી, દંડ નથી. પછીનાં પાત્રોમાં કડી ક્રમાંકની આજુબાજુ ઊભા બે દંડ કરેલા છે. ચરણને અંતે દંડ કરેલ નથી. છંદના નામનિર્દેશ પછી (૮ પાનાં સુધી) ઊભા બે દંડ કરેલા છે.
પ્રત સુવાચ્ય છે. અક્ષરો મોટા, સ્વચ્છ અને સુંદર છે.
પડિમાત્રાનો ઉપયોગ થયો નથી. “બ્રહ્મ' જેવા શબ્દમાં નો ૪ મળે છે. ખ” માટે ચિહ્ન છે. દીર્ઘ ઈ અને દીર્ઘ ઊની પ્રચુરતા જણાય છે, જેમ કે –
વીચક્ષણ', “યૂલ.પદ્રા, “અવીચલ', પૂસ્તક', ‘સૂહ', મૂગતિ', “ભૂજ'. અઉનો ‘ઓકાર બધે થઈ ગયો છે. જેમ કે – મોટો, પડ્યો', ખોટો', બેઠો' વગેરે.. એ જ રીતે “અઈનો બધે “એ” કાર થયો છે. જેમ કે – દિખેં’, ‘ઉખેં', ‘તપતપે', “સોહે વગેરે. આ પ્રતની લેખનસંવત ૧૬૭૨/૮૨ શ્રાવણ સુદ પ છે. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ ; આકારના ઊભા બે દંડ
કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ | શ્રી સારદાઈ નમ: કૃતિને અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિશ્રી સ્થૂલભદ્રગુણોત્કીર્તનું રૂપ ગુણરત્નાકર [૧] શાસ્ત્ર ચતુબંડે સમાપ્ત | સંવત નેત્રગિરિરિષી ઈંદ્ર વર્ષે શાકે ૧૬૪૮ પ્રવર્તમાને, દક્ષિણાયને, ઉત્તર ગોલે ઉત્તમ માશે શ્રાવણ શિત પંચમી લિખતી. ચૂડામણિ પૂરો સકલ પંડિતૌત્તમ પંક્તી ૧૦૯ લિ. | યાદશ પૂસ્તકે દવા I ૦ | પ્રીતિ રહસ્ય સંપૂરણ.
પમ્પિકાનો કેટલોક ભાગ ચેરાઈ ગયેલો છે. લેખનકારે જ એટલો ભાગ રદ કર્યો જણાય છે.
આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૫૭, ત્રીજા અધિકારમાં ૯૪ અને ચોથા અધિકારમાં ૮૧ કડી મળીને કુલ ૪૦ કડી છે.
અહીં કેટલીક કડીઓ ઊલટસૂલટ ક્રમે ગોઠવાઈ છે. જેમકે ૪ પ્રતની પ્રથમ અધિકારની રજી કડી અહીં ૩જી છે, જ્યારે ૩જી કડી રજી છે. બીજા અધિકારમાં # પ્રતની ૧૨૩, ૧૨૪, ૧૨૫ – એ ત્રણ કડીઓ અહીં નથી. ત્રીજા અધિકારમાં # પ્રતની ૧૨, ૬૫, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૫, ૮૦, ૮૪ ક્રમાંકવાળી કડીઓ છે જ નહીં. તેમજ ૪ પ્રતની ત્રીજા અધિકારની ૧૩મી અને ૧૪મી કડીની એકએક
૧૬૦ | સહજસુંદરકૂત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org