________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૫૯ લખાણ હાંસિયાની ડાબી બાજુએ તો ક્વચિત્ પાનાના ઉપરના ભાગે લખાયેલું છે.
આ પ્રતની લેખનસંવત ૧૬૭૦ પોષ સુદ ૧૩ મંગળવાર છે. લેખન-સ્થળ સૌરાષ્ટ્રનું વનસ્થલી છે.
કૃતિના આરંભે ભલે મીંડું છે. આગળ શુ આકારના ઊભા બે દંડ છે. - કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ | ઐ નમ: II શ્રી ગુરુભ્યો નમોનમઃ || કૃતિના અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિશ્રી ઉકેશગચ્છ વિભૂષણવાચક ચક્ર ચક્રવર્તિ, મહોપાધ્યાયશ્રી રત્નસમુદ્રગણિ ચરણપંકજ ચંચરીકામાણ, ઉપાધ્યાયશ્રી સહજસુંદ: ગણિ વિરચિત, શ્રી ગુણરત્નાકરમહાછંદસિ, ચતુર્થાધિકાર: | સંપૂર્ણ: ||
સંવત ૧૬૭૦ વર્ષે, પોસ માસે, શુકલ પક્ષે, ત્રયોદ ની તિથૌ, ભૌમવારે, સૌરાષ્ટ્ર જનપદે, વણથલીગ્રામે, લિવીકૃત: || શ્રીમત્તપાગચ્છાધિરાજ પરમગુરુ ભટ્ટારક પુરંદર શ્રી ૧૯ શ્રી વિજયસેનસૂરિરાજ્ય, પૂજ્યારાધ્યÀયતમ સકલપંડિત કોટીર હીર પંડિત શ્રી ૫ શ્રી કલ્યાણકુશલગણિ, પંડિત શ્રી દયાકુશલગણિ, તત્ શિષ્ય, સુમતિકુશલગણિના લિખિત:, સ્વવાચનકૃત, શ્રીરન્તુ II લેખકવાચકયો: II માંગલિકા ભૂયાત્ II શ્રી શ્રમણસંઘસ્ય | શ્રેયસ્તુ | છ || છ || છ || શ્રી: ||
આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૮૩ કડી મળીને કુલ ૪૧૫ કડી છે.
# પ્રતની ચોથા અધિકારની ૫૧, પર, પ૩, ૫૪મી કડીઓ અહીં નથી. આમ કુલ ૪ કડી આ પ્રતમાં ઓછી થાય છે. જ પ્રત
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૯૯૮૪. પ્રતનાં કુલ પત્ર ૨૯ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૦૦ સે.મિ. છે, તથા પહોળાઈ ૧૧.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૫ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પાત્રની ઉપર અને નીચે ૧.૦ સે મિ. જેટલી જગા છોડેલી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૩થી ૧૫ લીટી છે. પ્રથમ પત્રની એક લીટીમાં મોટે ભાગે ૩૦થી ૩૪ અક્ષરો છે. પણ પછીનાં પત્રોના અક્ષરો મોટા હોઈ એક લીટીમાં ૨૭થી ૩૦ અક્ષરો છે. છેલ્લા પાના ઉપર લખાણનો કેટલોક ભાગ ચેરાઈ ગયેલો છે.
પત્રક્રમાંક પત્રની આગળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org