________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૫૧ પ૧૮૭ આ પ્રત લેખન સંવત ૧૭૨૭ ધરાવે છે.
પરંતુ એના પાઠ ફેરફાર પામેલા અને
ઓછા શ્રદ્ધેય જણાય છે. ૮૮૧૭
આ પ્રત લેખનસંવત વિનાની અને ઘણા
લેખનદોષોવાળી જણાય છે. ૧૩૭૯૨ આ પ્રત અપૂર્ણ છે; કૃતિના ત્રણ અધિકાર
સુધી જ. ચોથો અધિકાર નથી. તેમજ પ્રત
લેખનસંવત વિનાની છે. ૧૫૮૩૬
આ પ્રત અપૂર્ણ છે; કૃતિના ત્રણ અધિકાર સુધી જ. ચોથો અધિકાર નથી. તેમજ પ્રત
લેખનસંવત વિનાની છે. (૧૦) સૂક. ૩૦૨૩૯ આ પ્રત ઓછી પ્રમાણભૂતતાવાળી જણાય
છે. તેમજ પ્રત લેખનસંવત વિનાની છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની હસ્તપ્રત : (૧૧) સૂ.ક્ર. ૧૨૯૬૫ આ પ્રત લેખનસંવત ૧૭૮૪ ધરાવે છે,
પણ પાછળના સમયની અને ફેરફારોવાળી
જણાય છે. (૨) મુખ્ય પ્રતની પસંદગી ‘ગુણરત્નાકરછંદની મળેલી કુલ ૨૧ હસ્તપ્રતોમાંથી જે ૧૦ હસ્તપ્રતોને કૃતિના સંપાદન અને પાઠાંતરો માટે પસંદ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે :
લાદ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રતો :
(૧) સૂ.ક્ર. ૨૬૪૫ (૨) સૂ.. ખ ૨૭૭૪ (સૂ.) (૩) સૂ.ક. ૫૦૬૮ (૪) સૂક. પ૨૮૭ (૫) સૂક. ૧૧૪૩૭ (૬) સૂક. ૧૮૩૨૧ (૭) સૂ.ક. ૧૮૩૨૨ (૮) સૂક. ૩૦૨૩૮
તથા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની હસ્તપ્રતો : (૯) સૂક. ૯૦૭૯ (૧૦) સૂક. ૯૯૮૪.
અહીં દશર્વિલા ૧, ૪, ૯, ૩, ૧૦, ૬, ૨, ૭, ૮, ૫ ક્રમવાળી હસ્તપ્રતોને અનુક્રમે , ૨૩, ગ, ઘ, , , , ૩, ૪, ૪ હસ્તપ્રત તરીકે નામાંકિત કરવામાં આવી છે.
આ દસ હસ્તપ્રતોમાંથી હસ્તપ્રત (લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org