________________
‘ગુણરત્નાકરછંદ’નો ભાષાવૈભવ : (ક) રવાનુકારી શબ્દાવલિ
‘ગુણરત્નાકરછંદ’ની સમીક્ષા / ૧૪૭
(ક્રિયાપદો) તપતપઇ, રણઝણઇ, ઝલહલઇ, ડહડઇ, ગડઅડઇ, હણહણઇ, ઝણક્કર્ડ, રણક્કઇ, ઝબકઇ, રણરણકઇ, ખલકઇ, ઘમકાવઇ, ઠમકાવઇ, ઘમઘમકાવઇ, દમદમકઇ, ઝબક્કઈ, ચબક્કઈ, ટલક્કઈ, ખલક્કઈ, ભડક્કઈ, કડક્કઈ, ધડુક્કઈ, ફડક્કઈ, કહુક્કઈ.
(ક્રિયારૂપો) લહલહતી, ધડહડી, ઝણઝણકંતિ, ભણકંતિ, ઘમઘમકૃતિ, રણકંતિ,
દ્રમકિત.
(નામ/વિશેષણ/ક્રિયાવિશેષણ) ઘમઘમ, રિમઝિમ, હણહણહણહણ, ભડક્ખ, વેંટેંકાર, બ્રુકાર, ઝબઝબ, વ્રણ, ઝણણ.
આ રવાનુકારી શબ્દાવલિમાં ઘણા શબ્દો દ્વિરુક્ત પ્રયોગો પણ છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ.
(ખ) સંયુક્તાક્ષરી શબ્દાવલિ
(આખ્યાતિક) વજ્જઇ, ગજ્જઇ, ગજ્જુએ, વિરજ્જુએ, દ્રુમ્મએ, પશ્નિ પક્ખિ, ઘુમ્મએ, દિપ્પઇ, ઉપ્પઇ, ચલ્લઇ, ક્લિઇ, વત્રિસુ, કિજ્જઇ, લિજ્જઇ, બુલ્લઇ, વજ્જુએ, વનવર્ણ, ચત્કંતિ, દખ્ખએ, મુક્કએ, કિજ્જુએ, દિજ્જુએ, વિલગ્નિ, ઘલ્લિ, ઝિલ્લિ, અત્યમઇ, તુટ્ટઇ, કરિજ્જઇ, ઝબક્કઇ, ચબક્કઈ, ટલક્કઈ, ખલક્કઈ, ભડક્કઈ, કડક્કર્ટ, ધડુક્કઈ, ફડક્કઇ, સુણિજ્જઈ, કહુક્કઈ.
(નામિક) સુવન્ન, કટક્કિ, ખગ્નિ ખગ્નિ, લક્ષ્ય, સરસ્સઇ, ગુણલચ્છી, ત્રણિ, નિમ્મલ, રત્તિ, વીનત્તી, વિત્થર, સત્થર, તત્તહ, અત્રાણ, મદ્દલ, કંદપ્પ, વિત્રાણ, અજ્જ, ઝલ્લરિ, ઘૂગ્વેર, સદ્, વિજ્જાહલ, સુવ્રત્ર, કડક્ખ, રત્ત, મત્ત, ચક્ક્સ, તિ, તિક્ખિ, તુબ્ન, મુબ્ત, હત્થડા, જુત્તમુત્ત, મિત્ત, અન્ન, અત્ય, સક્કર, કક્કર, ફુલ્લ, કપૂર, ચઉટ્ટ, અગ્નિ, કનકવન્ન, પત્ર, ધન્નધત્રં, દુઠ્ઠાણ, કપ્પરુક્ખ, પિમ્મવંતી, દૃઢહ, ગઢહ, દુક્કર, વદ્દલ, કિત્તિ.
(ગ) જૈન પારિભાષિક શબ્દો
આ કૃતિનું કથાવસ્તુ ભોગવિલાસમાંથી બહાર આવી મોક્ષમાર્ગ ગ્રહણ કરતા સંયમધારી સાધુનું હોઈ, અને આ કૃતિના કવિ પણ એક જૈન સાધુ હોઈ, સાધુજીવનનો સંદર્ભ ધરાવતા તેમજ જૈન દર્શન સાથે સંકળાયેલા કેટલાક જૈન પારિભાષિક શબ્દો અહીં આવે છે. (એનાં અર્થ / સમજૂતી વાચનાનાં અનુવાદ, વિવરણ કે શબ્દકોશમાં અપાયાં છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org