SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સાઉલઉ : રણપિંગલ' પ્રત્યેક ચરણમાં ૧૧ મી માત્રાએ યતિ હોવાનું જણાવે છે. બૃહતુ પિંગલ' નોંધે છે કે દયારામની રસાવલીમાં ૧૧મી માત્રાએ યતિનો નિયમ પળાયો નથી. ૧૦મી કે ૧૨મી માત્રાએ પણ એ આવે છે. વળી બૃહત્ પિંગલ' દયારામની રસાવલી’ અને ‘રસાવલાંને છંદદષ્ટિએ આ છંદથી ભિન્ન નહીં હોવાનું કહે છે. અહીં આ છંદની એક જ કડી (૪૭) છે. એને તપાસીએ. –૧૧– ૨ ૨ ૨ ૨ ૧૧૧ | ૨૧ ૧૨ ૨ ૧૧૧ કોશા વેશ્યા રમણિ | કેલિ જઈસી નમણિ ૧૧, ૧૧ માત્રા -૧૧ –૧૦–– – –૧૧– ૨ ૧ ૨ ૨ ૧૧૧ ] ૧૨૧ ૨૧૧૧૧૧ હંસલીલા ગમણિ | ચતુર ચંપકવરણિ ૧૦, ૧૧ માત્રા - - - - ૧ ૧ -૧૧ ૨૧૧ ૨૧૧ ૧૧૧ | ૧૧૨ ૨૧૧ ૧૧૧ ઘુમઈ ઘૂઘર ઘણણિ | જલિ ઝંઝર ઝણણિ ૧૧, ૧૧ માત્રા - ૧પ –૧૧ – –૧૧૨૧૧ ૨૧૧ ૧૧૧ | ૧૧૧ ૧૧૧૧૧ ૧૧૧ નાચઈ ખેલઈ તરુણિી ધસઈ ધડહડઈ ધરણિ ૧૧, ૧૧ માત્રા –૧૧ – ૧૧૧૧ ૨૧૧ ૧૧૧ | ૧૧૧ ૨ ૧ ૧ ૨ ૧૧૧ લલીલલી લાગઈ ચરણિ ' ચવઈ બોલ મીઠા વયણિ ૧૧, ૧૨ માત્રા –૧૩ – ૧૧૨૧ ૨૧ ૨૧૧ ૧૧૧ ૨૧ ૨૧ ૨૧૧ ૧૧૧ ગુણવેધ ભેદ દાખઈ ધરણિ પ્રાણનાથ તોરઈ શરણિ ૧૫ + ૧૩ માત્રા અહીં છ ચરણની આ કડીમાં પાંચ ચરણ સામાન્યત: ૧૧, ૧૧ માત્રાના યતિખંડોવાળાં બન્યાં છે. કવચિત્ ૧૦ કે ૧૨ માત્રાએ પણ યતિખંડ આવે છે. પણ છેલ્લું ચરણ ૧૫ + ૧૩ = ૨૮ માત્રાનું બનેલું છે. એનો આગળનાં પાંચ ચરણ સાથે મેળ બેસતો જણાતો નથી. ૧૪૦ | સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy