________________
દા દાદા દાદા | દાદા દાદા | દાદા દાદા | દેદા ગા
– ૧૦- – – – – – – ૬ – ૨ ૧૧ ૧૧૧૧૧૧ , ૨૨ ૧૧૧૧ , ૨ ૨ ૨૧૧, ૧૧૧૧૨. ઝલું લરિ ઝણઝણકંતિ | ભેરી ભણકંતિ 1 ભોં ભોં ભૂગલા ભરહરય -૩૨ માત્રા
-૧૦ – – –૮––– ––૮ – -૬૨ ૧૧ ૧૧૧૧૧૧ ૧૧૧ ૧૧૨૧ ૧૧૧૧ ૨૧૧ ૨૧૧૨ ઘુગુઘર ઘમઘમકંતિ રણણ રણકંતિ સસબદ સાગતિ સદ્દસય = ૩૨ માત્રા
બન્ને ચરણમાં ઝણકંતિ', “ભણતંતિ' અને “ઘમકંતિમાં કંનું ઉચારણ હસ્વકોમળ અનુસ્વરિત કરવું પડે તો યતિ - માત્રાનો મેળ બેસે. બંને ચરણમાં અંતિમ વર્ણ ગુરુ છે. લીલાવતી છંદ :
આ છંદ ૩૨ માત્રાનો છે. એ રીતે ત્રિભંગી છંદ સાથે એની સમાનતા છે. કુલ ૩૨ માત્રાની સમાનતા ત્રિભંગી, લીલાવતી, પદ્માવતી, દેડકળ, દુમિળા અને જલહરણ રેણકી) એ છ છંદોમાં જોવા મળતી હોઈ શ્રી કિસનજી આઢાએ “એ સમ છછું લિખંત' એમ કહ્યું છે. લીલાવતી છંદમાં ૧૦, ૮, ૧૪ માત્રાએ યતિખંડો છે. પણ આ યતિખંડો સર્વમાન્ય નથી. “રણપિંગળ'કાર ૧૮, ૧૪ એમ બે જ યતિખંડો સ્વીકારે છે.
- દલપતરામે લીલાવતી છંદમાં ચરણાને બે ગુરુ અથવા વિકલ્પ “સ ગણ હોવાનું લખ્યું છે. યતિખંડને આવતા આંતઆસ અનિવાર્ય નથી. પણ નાદવૈભવ આણવા એ સામાન્યતઃ જરૂરી બને છે. ૩, ૭, ૧૧, ૧૫, ૧૯, ૨૩, ૨૭ અને ૩૧ માત્રાએ – એમ આઠ સ્થાનોએ તાલ આવે છે.
બૃહત્ પિંગલમાં યતિ, તાલ, માત્રાનું માપ આ પ્રમાણે છે : દા દાદા દાદા | દાદા દાદા દાદા દાદા દાગા ગા = ૩૨ માત્રા – –૧૦– – – –૮––– 1 –૧૪— ——– ૧૧ ૨૧ ૧૨૧૧ | ૧ ૧ ૧ ૧૨૧૧ | ૨૧ ૧૨૧૧ ૧૧૧૧૨ મુખ ચંદ સરીસઉ | જિસ્યઉ અરીસી | પંચ વરીસ હરખભરે
-
-૧૦
૮ ૨૧૧ ૨૨૧૧ | ૨૧ ૧૨૧૧ મૂક્યઉ સાલઈ ! રૂપ નિહાલઈ
૧૪ | ૧૧ ૨૨૧૧ ૨૧ ૧૨ | સુત સંસાલઈ ફૂલ પરે.
૧૩૬ / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org