________________
ગુણરત્નાકરજીંદાની સમીક્ષા / ૧૩૫ ૧૦, ૧૩, ૧૭, ૨૦, ૨૪ અને ૨૭ માત્રાએ તાલ હોય છે. તાલમાં જ ગણ હોવો ન જોઈએ. – – – – – – –––૭– – –પ૧૧ ૨૧ ૨૧ ૧ | ૨૧ ૨૧૧, ૧૧૧ ૧ ૧ ૧ ૧ | ૨ ૧ ૨ ગુણ રોલ લોલ કI લોલ કરતિ ચંપલ ચિહું દિસિ હિંસએ = ૨૮ માત્રા – –૯ – – ૭– ––૭–ા-પ૧૧૧૧૧ ૧ ૧ ૧૧ | ૨૧ ૨ ૧ ૧ ૨૧ ૨૧૧|ર ૧ ર ઝલહલઈ સિરિ સુIઝાણ સીકરિ શીલભૂષણ દિસએ = ૨૮ માત્રા
અહીં ચરણાને ગુરુ છે. ચરણાન્ત પ્રાસ મળે છે. દુહો :
દુહામાં પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે. આમ પહેલું અને બીજું ચરણ કુલ ૧૩ + ૧૧ = ૨૪ માત્રાનું. એ જ રીતે ત્રીજું અને ચોથું ચરણ ૧૩ + ૧૧ = ૨૪ માત્રાનું અંત્ય વર્ણ લઘુ હોય. તાલમાં જ ગણ ન આવે. બૃહત્ પિંગલમાં માત્રા, યતિ, તાલનું માપ આ પ્રમાણે છે : દાદા દાદા દાલદા | દાદા દાદા ગલ
_૧૩૨૧૧ ૧૧૧૧ ૧૧ ૧ ૧૧ | ૧૧ ૨૧૧ ૧૧ ૨ ૧ ૧૩ + ૧૧ = ટૂંધ મુનિવર જલ મિલ્યઉ | તલ સીધઉ તસુ કાજ
૨૪ માત્રા
- ૧૧
–૧૩– –– 1 ૧૧રર ૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૨ ૨ ૧૧૧૧ ૨૧
૧૩ + ૧૧ = બીજા પણિ તાય ઘણા | પામ્યા અવિચલ રાજ
૨૪ માત્રા રજા, ૪થા ચરણમાં અહીં અંત્ય વર્ગો ગુરુલઘુ છે. બીજા-ચોથા ચરણના પ્રાસ મળે છે. ત્રિભંગી :
આ છેદ ૩ર માત્રાનો. ૧૦, ૮, ૮, ૬ માત્રાએ યતિ. દરેક ચરણને અંતે એક ગુરુ વર્ણ પ્રત્યેક યતિખંડને અંતે યોજાતો આંતઝાસ ધ્યાન ખેંચે. બૃહત્ પિંગલ' ૩ર માત્રા અને ૮ તાલ હોવાનું જણાવે છે. એમાં માત્રા, યતિ, તાલનું માપ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org