SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ૧૧૧ ૧૧ ૧૧ ૧૧ ૨૨ રડઈ પડઈ વિરહિણિ વિકરાલી = ૧૬ માત્રા ૨ ૨૧૧૧૧ ૧૧ ૨ ૨ ૨ હું યૌવનભરિ તઈ કાં યલી = ૧૬ માત્રા (હુંનું દર્દ ઉચ્ચારણ કરતાં ર૧૧ ૨૧ ૧૧૧ ૨૨૨ લાગઈ સેજિ હવઈ કાંટાલી = ૧૬ માત્રા પ્રત્યેક ચરણમાં ચાર ચતુષ્કલ છે. નવા ચતુષ્કલે તાલ આવે છે. પહેલા બીજા ચરણનો પ્રાસ મળે છે. ત્રીજા-ચોથા ચરણનાં અંતિમ ચતુષ્કલ એકસરખાં છે. જયલ : –૪– –૪– –૪– –૪૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨૨ વાડી શીલ તણી જિણિ રોપી = ૧૬ માત્રા ૨ ૧ ૧ ૧૧૧ ૨૨૧૧ ૨૨ કાઢ્યઉ મયણ દેશાંતરિ કોપી = ૧૭ માત્રા ('દશાંતરિ’ જેવું ઉચ્ચારણ કરીએ તો ૧૬માત્રા થાય) ૨૧ ૧૧૧ ૨૧૧ ૧૧ ૨ ૨ ધર્મ તણઉ દર્પણ વિલિ ઓપી = ૧૬ માત્રા ૨ ૧૧ ૨૧ ૧૨ ૧૧ ૨ ૩ શ્રી જિન આણ કદા નવિ લોપી = ૧૬ માત્રા અહીં પણ પ્રત્યેક ચરણમાં ૧૬ માત્રા છે. પ્રત્યેક ચરણમાં ચાર ચતુષ્કલ છે. પ્રત્યેક ચતુષ્કલે તાલ આવે છે. ચરણાન્ત પ્રાસ મળે છે. આમ જોઈ શકાશે કે ‘અડલ', “મડલ', “મંડલિ', જડયલમાં ચરણની માત્રાસંખ્યા, ચતુષ્કલો, તાલ બધાનું માપ સરખું જ જણાય છે. પ્રાસતત્ત્વ – એકસરખું અંતિમ ચતુષ્કલ – એ બધે જળવાતું જણાતું નથી. સારસી : રણપિંગળ'માં સારસી છંદનું બંધારણ આ પ્રમાણે છે. સારસીના પ્રત્યેક ચરણમાં ૨૮ માત્રા, સામાન્યત: ચરણાત્તે એક ગુરુ વર્ણ. અને ૯, ૭, ૭, ૫ માત્રાએ યતિ. જોકે યતિખંડોનું વિભાજન અનિવાર્ય લક્ષણ નથી. ડૉ. રમણીકલાલ મારુ સારસીને હરિગીત છંદ જ ગણે છે. (જુઓ છન્દતત્ત્વપ્રકાશ', પૃ. ૬૧) સારસીમાં ૩, ૬, ૧૩૪ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy