________________
“ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૩૩
મહયલ :
–૪– –૪– –૪– –૪૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ જિણઈ સદા તિલ તેલ જ દીઠઉં
૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ તે કહી કિમ જાણઈ વૃત મીઠઉં
= ૧૬ માત્રા
= ૧૬ માત્રા (કહઉને કહુ ઉચ્ચારતાં)
૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૨ એહ અસંભમ વાત કહાણી
= ૧૬ માત્રા ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ હૂઈ સરી જઉ પહુવિ કહાણી = ૧૬ માત્રા પહેલા-બીજા ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે (દીઠઉ - મીઠી). ત્રીજા-ચોથા ચરણનાં અંતિમ ચતુષ્કલ એકસરખાં છે. (કહાણી-કહાણી) મડયલ'નું રજું ઉદાહરણ –૪– –૪– –૪– –૪– ૧૧ ૧૧ ૨૧૧ ૨૧૧૨૨ ઘરિ ઘરિ સોહઈ વન્નરવાલા = ૧૬ માત્રા ર૧ ૧ ૨ ૨ ૧૧ ૧ ૧ ૨ ૨ દંડ ધજા સોવિન કલસાલા = ૧૬ માત્રા ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧૧૧૧ ૨ ૨ ભામિનિ ઓઢઈ નવરંગ ફાલા = ૧૬ માત્રા (નવરંગમાં રંનું કોમળ
નાસિકય ઉચ્ચારણ કરતાં) ૨ ૨ ૧૧ ૧૧ ૨૧૧ ૨ ૨ નાનાવિધિ પરિ ચંપક-માલા
= ૧૬ માત્રા અહીં ચાર ચતુષ્કલ પ્રત્યેક ચરણમાં થાય છે. પ્રત્યેક નવા ચતુષ્કલે તાલ આવે છે. ચરણાત્ત પ્રાસ મળે છે. મંડલિ :
૨ ૨ ૨ ૧ ૧ ૨ ૨ ૨ ૨ આસાવલિ વિશુદ્ધી બાલી જ
= ૧૬ માત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org