SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગુણરત્નાકરછંદ'ની સમીક્ષા / ૧૨૯ પ્રત્યેક એકમનાં પ્રથમ ત્રણ ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે ઉપરાંત પહેલા-બીજા તથા ત્રીજા-ચોથા એકમના છેલ્લા ટૂંકા ચરણના પ્રાસ મળે છે. પણ આ અગાઉ, ડૉ. હરિવલ્લભ ભાયાણીએ ‘પરબ’ (જુન, ૧૯૯૧)ના અંકમાં પ્રાચીન ગુજરાતી ઓવી' એ લેખમાં કવિ લાવણ્યસમયકૃત નેમિરંગરત્નાકરછંદ'ની કેટલીક કડીઓને તપાસીને એને ‘ઓવી' છંદની બનતી કહી છે, જોકે ત્યાંયે એમને પહેલા ચરણના ઉપાડમાં બેવડાયેલા શબ્દને કારણે વધી જતા ૨ કે ૩ અક્ષરોને ગણતરીમાં ન લેવાનો અપવાદ તો કરવો જ પડ્યો છે. પણ એમ લાગે છે કે ‘નૈમિરંગરત્નાકરછંદ'ની છંદનિર્દેશ વિનાની એ કડીઓને આ રેડકી કે રૂડિલા/રોહિલ્લા છંદની નજીકની જ ગણવી જોઈએ. ફેર એટલો છે કે ‘નેમિરંગરત્નાકરછંદની એ કડીઓ ચાર ચરણની જ છે (ત્યાં ચાર એકમ થતાં નથી). અને ત્યાં બીજા-ત્રીજા ચરણની અક્ષરસંખ્યામાં એકવાક્યતા ઓછી જળવાઈ છે. તે સિવાય ત્યાં પહેલા ચરણની અક્ષર સંખ્યા, ઉપાડનો શબ્દ બેવડાતાં, વધે છે, બીજા-ત્રીજા ચરણની અક્ષરસંખ્યા લગભગ સરખી રહે છે. (૮ અક્ષરની આસપાસની) અને ચોથું ચરણ ટૂંકું (૫ અક્ષરનું) હોય છે. એટલું સ્પષ્ટ છે કે રેડકી કે રૂફિંડલા છંદને એનો ચોક્કસ પદ્યલય છે અને અહીં ‘ગુણરત્નાકરછંદ’માં એ વધારે ચુસ્તતાથી જળવાયો છે. ‘ગુણરત્નાકરછંદ’ની રેડકી છંદની એક આખી કડી તપાસીએ : ૮ અક્ષર ૯ અક્ષર— ઝબક્કઇ તાર, ઉપાડ વધારાના ૩ માર (ઉપ્પઇ) ઉપ્પઇ ઉપાડ વધારાના ૨ અર (હંસ) ઉપાડ વધારાના ૨ માર (તપ) મોતીનઉ []] ૮ અક્ષર દ્ધિઉ સેતસિંગાર, ૮ અક્ષર ગામિનિ હસંતિ હેલિ, ૮ અક્ષર કરઇ તપઇ બઇઠી. Jain Education International. ૮ અક્ષર હાર, જિસ્યઉ કુંડલ ૮ અક્ષર કમલગેલિ, કાનિ, સુકલધ્યાનિ, રમઇ સોહઇ ૫ અક્ષર વિવહ પરે ૮ અક્ષર મોહણવેલિ, -૫ અક્ષર સજલ સરે c ૮ અક્ષર સોવનવાનિ, ૫ અક્ષર For Private & Personal Use Only પ્રસનમણું www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy