________________
“ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૨૧ (નચાવી = (વારાંગનાને) નચાવી, નચાવી = (ભૂકુટિ, ભમાવી, નચાવી = નચાવવામાંથી, બદનામ કર્યા વગર) “લીલાપતિ લહૂઉ ધન માનું, ધાવઈ થાન વલી ઘણ માનું' (૨.૧૬)
ભાનું = માનું છું, માનું = માતાનું * ધાઈ તવ માતા, થણહર માતા, દૂધિભર્યા તે મુખિ ઠવાઈ.” (૨.૨ ૧)
ભાતા = બા, મા, માતા = પુષ્ટ) * “અક્ક નહીં રે અક્ક, અંબ એ સુરતરુ સરિખુ” (૨.૬૧)
(અક્ક = વડીલ વેશ્યા ને સંબોધન), અક્ક = આકડો) ન હૂ રમતી જણજણ સ્વઉ કોરી હું ઘણ કઠણ જમ કોરી.” (૨.૮૮)
(કોરી = અલિપ્ત, કોરી = કોતરે) * સૂણિ ભૂપતિ માહ આલોચહ રેખઉ મુઝ મસ્તકિ આલોચહ' (૩૫0)
(આલોચ = આલોચના, વિચારણા, આલોચહ = કેશલોચ, વાળ ચૂંટી કાઢવા તે.) * હું યૌવનભરિ તઈ કાં ટાલી, લાગઇ સેજિ હવઈ કાંટાલી' (૩૬૨)
(કાં ટાલી = શાને તરછોડી, કાંટાલી = કાંટાવાળી) : ‘ઝરમરિ વરસઈ નયણે કાજલ, રોતાં ગલી ગયઉ સવિ કાજલ.
ક્ષણિ છાંહિઇં ક્ષણિ ઊભી તડકઈ, રીસભરી સહીઅર સ્યઉં તડકઇ.” (૩.૬૩) (કાજલ = વાદળ, કાજલ = કાજળ, પેશ. તડકઈ = તડકામાં, તડકઈ = તાડૂકે,
ગુસ્સાથી બોલે) * સોવિન સાલિ ગણઈ મનિ વેકર, એક સુહાવઈ પ્રીઊના બે કર' (૩.૬૬)
(વેકર = રેતી, બે કર = બે હાથ) * ભોગી માગ ન લહઈ તું પાધરિ, કિમ તે પાલો લઈ. પાધરિ.” (૩.૬૭)
પાધરિ = સીધો, પાધરિ = દૂર સુધી, લાંબી મુસાફરીએ, લક્ષ્ય સ્થાને (?) * ‘વિરહ વિયોગ ભરી આકંઠહ, ન લહઈ દુખસાગરનઉ કંઠહ
કાગિણિની પરિ કરલ્લઈ કંઠહ, મિલીહ જઉ મિલઈ વિકંઠહ.” (૩.૬૮) (આકંઠહ = ગળા સુધી, કંઠહ = કાંઠો, કિનારો. કંઠહ = ગળામાં, વિકંઠહ = વૈકુંઠ) * ‘ક્ષિણિ બસઈ ચંપક ઉલવઈએ, ગાઢિ રોસિ ભરીઉ લવઈએ,
નર વિણ કવણ વસઈ ખોલડઇએ. એક ગમઈ પ્રીયનઈં ખોલડઇએ.” (૩૭) (ઉલવઈએ =ઓથે, (રોસિ ભરીઉ) લવઈએ = (રોષથી ભરેલી) બડબડે છે.
ખોલડઇએ = ખોરડામાં, ખોલડઈએ = ખોળામાં) “ક હાર દોર દોસઈ નવિ ગલઈ એ, ભોજન મુખિ સરસઉ નવિ ગલઇ એ,
હમ તણઉ ભર જિમ ઉંગલઈ એ, તિમ નારી રડતી ગલગલઇએ.” (૩૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org