________________
લલિત કોમલ પદાવલિયુક્ત ઝડઝમક :
અહીં નોંધેલી કેટલીક પંક્તિઓ પણ ઝડઝમકનાં ઉદાહરણો છે પણ એમાં લલિત કોમલ પદાવલિનો રણકો પણ ભળે છે : * “નારિ સરોવર સબલ સકલ મુખકમલ મનોહર' (૨.૧૧૪) [આ પંક્તિમાંની પદાવલિ કવિ કાન્તની “સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન' એ પંક્તિ જે લલિત કોમલ કાન્ત પદાવલિના ઉદાહરણ તરીકે ખૂબ
જ જાણીતી બની છે)ની અચૂક યાદ અપાવશે.. * ‘અલિકુલ કજ્જલ સરલ, વેણિ છલ મેહસુતિ
હસત દંત નવ તડિત પિમ્પલ વરસત સુલલિત' (૨.૧૧૩) * “ફૂલ-હરી કદલીહર દીહર કિજઈ રંગ ઝમાલ મનોહર' (.૧૨૧) કર્કશવર્ણ પદાવલિ :
કવિ એક સ્થળે નરકની વેદનાનું જે કલ્પનાચિત્ર રજૂ કરે છે તે જુગુપ્સાભાવને પ્રગટ કરનારું છે. એ વસ્તુવિષયને અનુરૂપ, કવિ ઉપર છે તેનાથી વિરુદ્ધ કર્કશવર્ણ પદાવલિ પs .... છે. * ‘ઝૂંટે વલિ ઝાલી, ભીતરિ ઘાલી મરડા મારા us v.૦૦) * “નવિ થાઈ આડા, કુચિકુહાડા, લેઈ ધાઈ ધડધુંબ.” (૪૪૩) યમપ્રયોગ :
છંદ છંદ સહુ કો ભણઈ, છંદ વિના ચઉ છંદ' (૧.૩૮) (છંદ = લગની, છંદ = વૃત્ત) * “એહ અસંભમ વાત – કહાણી. હૂઈ સરી જઉ પહુવિ કહાણી' (૧
(કહાણી = કથની, કહાણી = કહેવાઈ) * મોટે મંદિર બહુ કોરણી. નયણિ ન દીસઈ તિહાં કો રણી.)
સૂર વહઈ નિતુ કરિ કોદંડહ, કહ તીરઈં નવિ દેહ કો દંડહ.” (૧.૪૮) (કોરણીઆં = કોતરણી, કો રણી = કોઈ દેવાદાર, કોદંડહ = ધનુષ્ય, કો
દડહ = કોઈ શિક્ષા) * પાલખી બસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા' (૧.૫૪)
(નરપાલા = નૃપાળ, રાજવી, નર પાલા = પગપાળા લોકો) * “દિશા વાલી ઘરની વલી તાજી આપઈ મનગમતા જે તાજી” (૨.૭)
(તાજી = નવી, તાજી = ઘોડા) કઃ “સાવ શૃંગાર સમાન રચાવી, એણી પરિ તેણઈં પાત્ર નચાવી,
હસતાં કેહની કૂથ નચાવી, કોઈ ન મૂક્યાં વલી નચાવી.” (૨.૧૩) ૧૨૦/ સહજસુંદરત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org