SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણરત્નાકરઇદની સમીક્ષા / ૯૭ ત્રીજો અધિકાર ૧-૪ ત્રીજા અધિકારનો પ્રસ્તાવ અને સરસ્વતી પાસે વાણીયાચના. ૫-૧૩ સ્થૂલિભદ્રના ભોગવિલાસ દરમિયાન પિતાની હત્યાનું સંક્ષિપ્ત કથાનક. ૧૪–૧૭ રાજ્યનું તેડું લઈને શ્રીયકનું આગમન અને મોટા ભાઈને સલાહ. ૧૮-૨૦ સ્થૂલિભદ્રનું મનોદ્ધ. ૨૧-૨૬ ન જવા માટે કોશાની વિનંતી – કાકલૂદી. ૨૭–૨૮ કોશાને સમજાવીને સ્થૂલિભદ્રનું પ્રયાણ. ૨૯-૩૦ રાજસભામાં સ્થૂલિભદ્રનું આગમન; રાજાનો મંત્રીપદ માટે પ્રસ્તાવ. ૩૧-૪૫ સ્થૂલિભદ્રનો આંતરવિમર્શ રાજખટપટ અને સ્ત્રી-આસક્તિ પ્રત્યે ધિક્કારભાવ.. ૪૬-૪૯ જ્ઞાનપ્રકાશ. વૈરાગ્ય માટેનો નિર્ણય. ૫૦–પર રાજાને વિચારનિર્ણયની જાણ. સૌ રાજપુરુષોનો ઠપકો. ૫૩૭૮ સ્થૂલિભદ્રના સંયમ સ્વીકારની વાત સાંભળી કોશાના હૃદયભાવો વિરહવેદનાનું નિરૂપણ. ૭૯-૮૧ સ્થૂલિભદ્રનાં વધામણાં. ગુરુ પાસે સ્થૂલિભદ્રનો શાસ્ત્રાભ્યાસ. ૮૨-૯૨ આગામી ચાતુમસ કોશાને ત્યાં ગાળવા સ્થૂલિભદ્રનો નિર્ણય. ચેતવણી સાથે ગુરુનો આદેશ. સ્થૂલિભદ્રનું કોશાને ત્યાં આગમન. ૯૪-૯૬ કોશાનો આનંદ. સ્થૂલિભદ્રનો જુદા જ ખ્યાલ આદરસત્કાર. ૯૭–૯૮ ચાતુમસ-મુકામ માટે સ્થૂલિભદ્રની માગણી અને સ્વીકાર. ૯૯-૧૦૪ આનંદમહોત્સવની તૈયારીનું વર્ણન. ચોથો અધિકાર ચોથા અધિકારનો પ્રસ્તાવ ૨-૯ કોશાના સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસોનું વર્ણન. કોશાનો ઉપાલંભ. ૧૦-૫૧ સ્થૂલિભદ્રનો કોશાને પ્રતિબોધ. તે અંતર્ગત ગર્ભવિકાસની પ્રક્રિયા, ગર્ભસ્થ જીવની વેદના, નરકનાં દુઃખો, પરમાધામીઓના જુલ્મો, મોટા દુશ્મન સમી વિષયવાસના, જર્જરિત વૃદ્ધત્વ વગેરે વિશેનું વર્ણનાત્મક નિરૂપણ. ૫૨-૬૦ સ્થૂલિભદ્રની શિખામણનો સ્વીકાર, પણ દીક્ષાપાલન માટેની કોશાની લાચારી. અંતે સમ્યક્તથી રંગાઈને કોશાનું શુદ્ધ શ્રાવકવ્રતનું પાલન. સ્થૂલિભદ્રનું ગુરુ પાસે પ્રત્યારામન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy