SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ “નવતત્ત્વ પ્રકરણ” દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ ઉપકરણ અત્યંતર તલવારની ર ધાર જેવી બાહ્ય ૧ મ્યાન તલવાર જેવી જેવી ઇન્દ્રિયોનું કોષ્ટક I ઈન્દ્રિય ભાવેન્દ્રિય Jain Education International લંબિ ૪ તલવાર ચલાવવાની કલા જેવી ઉપયોગ ૫ કલાના ઉપયોગ જેવી પ્રશ્ન-[૧૦૯]કયા કયા જીવોને કેટલી કેટલી ઇન્દ્રિયો હોય છે? ઉત્તર- (૧) સ્થાવર જીવોને ફક્ત ૧ સ્પર્શનેન્દ્રિય જ હોય છે. (૨) શંખ કોડા ગંડોલા - આયરિયા - અળસીયાં વિગેરે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એમ બે ઇન્દ્રિયો હોય છે. ૪૫ (૩) કીડી-મકોડા-મચ્છર-માંકડ-જુ-લીખ-કાનખજુરા વિગેરે જીવોને ઘ્રાણેન્દ્રિય સહિત ત્રણ ઇન્દ્રિયો હોય છે (૪) વીંછી, ભમરા, ભમરી, બગાઇ, તીડ, માખી વિગેરે જીવોને ચક્ષુરિન્દ્રિય સહિત ચાર ઈન્દ્રિયો હોય છે. (૫) પશુ-પક્ષી-મનુષ્યો-દેવો તથા નારકીને પાંચ ઈન્દ્રિયો હોય છે. પ્રશ્ન- [૧૧૦] ઇન્દ્રિયો એ જ જીવ છે એમ માનીએ તો શું દોષ ? અથવા શરીર એ જ પાંચભૂતનો બનેલો જીવ છે એમ માનીએ તો શું દોષ ? ઉત્તર- ઇન્દ્રિયો એ જ્ઞાનનું સાધન છે. શરી૨માં ભિન્ન રહેલો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy