SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા જ્ઞાનસારાષ્ટક, અધ્યાત્મસાર, સ્યાદ્વાદકલ્પલતા આદિ અનેક ગ્રંથોનું સર્જન કરેલું છે. (૮) મલયગિરિજી મ.સા જેઓએ ઘણાં શાસ્ત્રો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાઓ રચી છે. (૯) વિનયવિજયજી - જેઓએ લોકપ્રકાશ, શ્રીપાળરાસ, હૈમપ્રક્રિયા આદિ વિશિષ્ટ ગ્રંથો સજર્યા છે. (૧૦) શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી - જેઓએ પ્રાકૃત શબ્દકોશના સાત ભાગોની રચના કરી મહાગ્રંથનું સર્જન કર્યું છે. તથા દિગંબર સંપ્રદાયમાં પણ. (૧૧) કુંદકુંદાચાર્ય - જેઓએ સમયસાર - પ્રવચનસાર તથા નિયમસાર ઇત્યાદિ ગ્રંથો સજર્યા છે. (૧૨) પૂજ્યપાદસ્વામી - જેઓએ તત્ત્વાર્થસૂત્ર ઉપર ટીકા * રચી છે. આ પ્રમાણે અનેક મહંતોએ વિવિધ વિષય ઉપર શાસ્ત્રસર્જન કરવા દ્વારા જૈનશાસનની અનુપમ સેવા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy