SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર શાળા ગણધરોનાં ગામ | પિતાનું માતાનું | ગૃહ છિદ્મસ્થ કેવલી કુલ નામ | નામ ધાસ પર્યાય પર્યાય આયુષ્ય નામો ઈન્દ્રભૂતિ ગોબર વસુભૂતિ પૃથ્વી અગ્નિભૂતિ ગોબર વસુભૂતિ પૃથ્વી વાયુભૂતિ |ગોબર વસુભૂતિ પૃથ્વી વ્યક્ત કુલ્લોગ | ધર્મપ્રિય વારૂણી સુધર્મા કુલ્લોગ | ધમિલી. ભલિા મડિત મૌર્ય | ધનદેવ | ધનદેવવિજયા મૌર્યપુત્ર મૌર્ય મૌર્ય વિજયા અકલ્પિત | મિથિલા દેવ | જયન્તી અચલભ્રાત કૌશલ | વસુ નન્દા મેતાર્ય વિચ્છપુર | દત્ત | | વરૂણદેવી પ્રભાસ રાજગૃહી બલ અભિભદ્રા 2011 111 પ્રશ્ન-[૩૧]-અત્યારે જે સાધુસંતોની પરંપરા પ્રવર્તે છે તે કોની છે ? અને તેનું કારણ શું ? ઉત્તર-- ભગવાન મહાવીર સ્વામી જ્યારે મોક્ષે પધાર્યા ત્યારે પહેલા અને પાંચમા ગણધર વિના બાકીના તમામ કેવલી થયેલા હતા. અને પહેલા ગણધર શ્રી ગૌતમસ્વામીજીને સવારે જ કેવલજ્ઞાન થવાનું હતું. આ કારણથી પ્રભુએ પોતાના શિષ્યોની પાટપરંપરા શ્રી સુધર્માસ્વામી નામના પાંચમા ગણધર ભગવન્તને સોંપી. એમ શ્વેતામ્બર સંપ્રદાય માને છે, પરંતુ દિગમ્બર સંપ્રદાય એમ માને છે કે આ પાટપરંપરા પ્રભુ શ્રી મહાવીરદેવે ગૌતમસ્વામીને સોંપી છે. પ્રશ્ન–૩ર-પ્રભુ મહાવીર સ્વામીના શાસનમાં સુધર્માસ્વામી પછી ક્યા ક્યા પટ્ટધરો થયા છે ? ઉત્તર-સુધર્માસ્વામીજી પછી જંબૂવામી, પ્રભવસ્વામી, શયંભવસૂરિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy