________________
૧૪૪
દશાર્ણ દેશ
ચેટી દેશ
સિંઘ(સૌવીર)દેશ શૂરસેન દેશ
બંગ દેશ
કૃતિકાવતી નગરી
શૌક્તિકાવતી નગરી વીતભય પટ્ટણ
મથુરા નગરી
પાવાપુરી નગરી
માસ નગર
શ્રાવસ્તી નગરી કોટિવર્ષ નગરી
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૪
૨૩ પુરિવર્તા દેશ કુણાલ દેશ લાટ દેશ
૨૫
૨, ૫૦૦
૨૬ કેકૈય દેશ(અડધો)શ્વેતાંબિકા નગરી પ્રશ્ન- [૩૭૭] સત્તર પ્રકારે સંયમ કહેવાય છે તે કેવી રીતે સમજવા ?
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
૪૩, ૦૦૦
૪૩, ૦૦૦
૬, ૮૫, ૦૦૦
૮, ૦૦૦ ૩૬, ૦૦૦
૧, ૪૨૦ ૩૩, ૦૦૦
૨, ૪૨, ૦૦૦
ઉત્તર- પાંચ મહાવ્રત પાલન, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયોનો ત્યાગ અને મન-વચન કાયાના અશુભ યોગોથી નિવર્તન કરવું તે સત્તર પ્રકારે સંયમ કહેવાય છે.
Jain Education International
પ્રશ્ન[૩૭૮] ૮૪, ૦૦, ૦૦૦ જીવયોનિ કહેવાય છે. તેનો અર્થ શું ? તે કેવી રીતે. ગણવી.
ઉત્તર- જીવો જ્યાં ઉત્પન્ન થાય છે તે સ્થાનને યોનિ કહેવાય છે. તે સ્થાનમાં કૃષ્ણ-નીલ-લોહિત-પીત અને શ્વેત એમ પાંચ જાતના વર્ણો હોય છે. એકેક વર્ણમાં સુગંધ અને દુર્ગંધ એમ બે જાતની ગંધ હોય છે. એટલે ૫×૨ ૧૦ ભેદ થાય છે.
તે એકેક ભેદમાં તિકત-ટુ-કષાયેલ (તુરો) આમ્લ અને મધુર એમ પાંચ પાંચ પ્રકારનો રસ હોય છે એટલે ૧૦૪૫ = ૫૦ ભેદ થાય છે તે એકેક ભેદમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, ગુરુ, લઘુ, મૃદુ અને કર્કશ એમ આઠ જાતના સ્પર્શ હોય છે. તેથી ૫૦x૮ = ૪૦૦ ભેદ થાય છે. તે પ્રત્યેક ભેદમાં ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, લંબગોળ અને ષટ્કોણ એમ પાંચ પ્રકારના આકાર (સંસ્થાન) હોય છે તેથી ૪૦૦x૫ = ૨૦૦૦ એમ કુલ બે હજાર ભેદ થાય છે.
=
For Private & Personal Use Only
www.jainelibrary.org