SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ અનેકાન્તવાદ કહેનારી. (૨૪) અર્થોનું છેદન-ભેદન ન કરનારી, અને અનર્થ ન કરનારી. (૨૫) વ્યાકરણના ધાતુ-પ્રત્યાયના નિયમાનુસાર વાળી. " (૨૬) અતિ ઉચ્ચ સ્વર વિના, અતિ મંદસ્વર વિના, શીવ્રતા વિના, મધ્યમ સ્વરથી વચનોચ્ચાર વાળી. (૨૭) શ્રોતાગણના હૃદયમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારી. (૨૮) અતિશય આનંદથી કહે કે શ્રોતાજન વાણીના રસનો સ્વાદ માણી શકે. (૨૯) વચ્ચે વચ્ચે વિલંબ કે આરામ લીધા વિના કહે. (૩૦) પૂછ્યા વિના જ શ્રોતાના મનમાં રહેલા પ્રશ્નોના ઉત્તર આપનારી. (૩૧) આગળ-પાછળ સંબંધ વાળી, શ્રોતાના હૃદયમાં સતત વસનારી. (૩૨) વર્ણ-પદ-વાક્યોની રચના વ્યવસ્થિત જેમાં છે તેવી. (૩૩) મહાપ્રતાપીઓથી પણ સુબ્ધ ન થાય તેવી સાત્વિક : વાણી. (૩૪) સૌ સાંભળનાર પોતપોતાની ભાષામાં સમજે તેવી. (૩૫) પ્રત્યેક સાંભળનાર એમ સમજે કે મને ઉદેશીને જ કહે છે. પ્રશ્ન-૩૭૩ શ્રાવકના ૧૨૪ અતિચારો આવે છે તે કયા કયા? ઉત્તર- બાર વ્રતના દરેકના પાંચ પાંચ ૧૨x૫ = ૬૦ સમ્યકત્વ વ્રતના પાંચ ૧૪૫ = ૫ સંખનાના પાંચ ૧૪૫ = ૫ પંદર પ્રકારના કર્માદાનો સંબંધી = ૧૫ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારના ૩૮૮ = ૨૪ તપાચારના ૧૨ અને વીર્યાચારના ૩, ૧૨ + ૩ =૧૫ ૧૨૪ Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy