SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૯૭ પણ રીતે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ શક્ય નથી. યોગની સાધનાના કાળ દરમ્યાન સાધના કરનારે એનો ખ્યાલ રાખવો જોઈએ કે મોક્ષની ઈચ્છા નાશ ન પામે. મોક્ષની ઈચ્છા ઉત્કટ હશે તો આ લોમાં એવી કોઈ વસ્તુ નથી કે જેની આપણને ઈચ્છા થાય અને મોક્ષની ઈચ્છા નાશ પામતી જશે તો આ લોકમાં દરેકની ઈચ્છા થયા જ કરશે. આ સક્ઝાયની છેલ્લી ગાથામાંનું ચિદાનંદઘન...' આ પદ નિરંતર મનનીય છે. સમગ્ર જગતની આશાથી રહિત બનવાનો એકમાત્ર ઉપાય એમાં દર્શાવ્યો છે. બાહ્યપ્રવૃત્તિના પ્રાધાન્યવાળા આજના સમયમાં એ ઉપાયનું સેવન મુમુક્ષુ આત્માઓ માટે ખૂબ જ આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy