________________
૫૨
પ્રસ્તાવના
૬૦ - ઈડરના જૈન શ્વેતાંબર સંધના આત્મકમલબ્ધિસૂરીશ્વરશાસ્ત્રસંગ્રહની આાષાસૂત્રનિયુંન્તિની આ પ્રતિ છે. પત્ર ૧થી પ છે. હું પાનું ખૂટે છે. પત્ર ૧ થી ૫૦ A સુધી આચારાંગ મૂળ છે. ૫૦ B થી ૫૯ પત્ર સુધી આચારાંગનિયુક્તિ છે. વિક્રમસંવત્ ૧૫૫૨ માં લખાયેલી છે. લંબાઈ-પહોળાઈ ૧૩ ' X ૪૫ ” ઇંચ છે. ભંડારનો કેટલોગ નંબર ૧ છે.
હા॰ — શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિર—અમદાવાદ-ની છે. પત્ર ૧ થી ૩૯ માં આચારાંગકૂળ છે. ભંડારનો કેટલોગ નંબર ૧૭૦૨૯ છે.
આ પ્રતિ
ला०१ ઉપર જણાવેલી પ્રતિ ઉપરાંત ખીજી પણ લા॰ ૬૦ વિદ્યામંદિરની એક પ્રતિનો અમે ક્વચિત્ ઉપયોગ કર્યો છે. આની સંજ્ઞા અમે છા॰ ? રાખી છે.
-
નિ॰ — જિનહંસસ રિવિરચિતદીપિકાસહિત આચારાંગની કોઈક પ્રતિ ઉપરથી મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે નકલ કરાવી રાખેલી, તેનો પણ અમે ક્વચિત ઉપયોગ કર્યો છે. આની અમે નિઃ સંજ્ઞા રાખી છે.
આમાં સંમાંના પાઠભેદો ધણી જ કાળજીપૂર્વક આજથી લગભગ ૩૫ વર્ષ પૂર્વે ૫૦ અમૃતલાલ મોહનલાલ ભોજકે જે નોંધેલા છે તેનો જ અમે ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત, અનેક પ્રતિઓના પાઠભેદોની નોંધ સાથે, તેમણે પ્રથમશ્રુતસ્કંધના ચાર અધ્યયનની તથા તેટલા જ અધ્યયનની શીલાચાર્યવિરચિત વૃત્તિની સંપાદનની દષ્ટિએ જે પ્રેસકૉપી કરી છે તેનો પણ અમે ઉપયોગ કર્યો છે. આ તેમની સામગ્રી અમને ઉપયોગ કરવા મળી છે તે માટે તેમને ધન્યવાદ ધટે છે. શાહુ નગીનભાઈ કેવળદાસે શાં॰ f॰નાં પાઠાંતરો ખંભાત જઈ તેર અતિ પરિશ્રમ વેઠીને લઈ આપ્યાં છે. આચારાંગ મૂળની નકલ કરીને તેમાં છે॰ નૈ હૈ ૧, ૨, ૩ ૧૦ ના પાડેભેદો પણ તેમણે ધણા પરિશ્રમે લીવા છે. ઉપરાંત શીલાચાર્યવિરચિત આચારાંગત્તિની ખંભાતના
संवत् १६१७ वर्षे कार्तिक सुदि ११ तिथौ भोमवारे अद्येह महानगर श्री धंधूकावास्तव्य ऊदीच ज्ञातीय पाहाणइरी श्रीजीवासुतब्रह्मदास लिखितं । लेखकपाठकयोः चिरं चिरकाल नन्दतु । बद्धमुष्टिकटिग्रीवा मन्ददृष्टिरधोमुखः ।
कष्टेन लिख्यते ग्रन्थः यत्नेन परिपालयेत् ॥
कल्याणं भूयात् ।
૧. આ પ્રતિના પ્રારંભમાં નમો વીતરાય છે.
૫૦ મા પત્રમાં આચારાંગના સૂત્રના અંતમાં જે ઉલ્લેખ છે તે અમે પૃ૦ ૨૯૮ ટિ૦૯ માં જણાવેલો છે. પ્રતિની સમાપ્તિમાં પ૯ મા પત્રમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે—
મારાં નિર્યુન્તિઃ સમાતા ॥ છે ॥ ॥ શ્રી ॥ ॥ ૐ || શ્રીસ્તુ ॥ ૪ ॥ સંવત્ ૧૧ર વર્ષે શ્રીપત્તનनगरे श्री केशवंशे सो० राजू भा० श्रा० अमरीपुत्र जीवा भा० श्रा० वारुपुत्र सो० महिपाल सो० गांगा सो० गांगाभार्या श्रा० धीरूपुत्र सो० पद्मसिंह सो० हरिश्चंद्र सो० शिवचंद्र प्रमुखपरिवारसहितेन सो० गांगाकेन श्री खरतरगच्छे श्री जिनचंद्रसूरयस्तत्पट्टे श्री जिनसागरसूरिराजास्तेषां पट्टे श्री जिनसुंदरसूरयस्तत्पट्टालंकार श्री जिनहर्षसूरीणामुपदेशेन स्वपुण्यप्रभावनार्थे श्री आचारांगसूत्रनिर्युक्ती इमे अलेख्येताम् ॥ श्रीरस्तु ॥
૨. આ ૐ૦ પ્રતિ જોવાનો મને યોગ પ્રાપ્ત થયો નથી. એટલે કચિત્ જ્યારે પાઠાંતર વિષે સંદેહ જેવું અમને લાગ્યું છે ત્યાં અમે હં॰ (?) એમ લખ્યું છે. જુઓ પૃ૦ ૨૮૩ ટિ૦ ૧.
૩. આ લે॰ આદિ પ્રતિઓના પાડભેદો મૂળ પ્રતિઓમાં બરાબર જોઈ ને, અમે પણ તેની ચોક્કસાઈ
ફરી લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org