________________
પ્રસ્તાવના
३७
વિવિધ પ્રતિઓમાં મળતા પાઠભેદોમાં શુદ્ધિ, પ્રાચીનતા આદિ દૃષ્ટિએ એક પાઠને પસંદ કરીને બાકીના વિવિધ પાડભેદો અમે ટિપ્પણોમાં આપ્યા છે. વિવિધ સ્થળે ચૂર્ણિકાર અને વૃત્તિકારે જે પાઠો સ્વીકાર્યા છે તે પણ જૂ॰ તથા શૌ॰ એવા સંકેતોથી અમે ટિપ્પણોમાં દર્શાવ્યા છે. કેટલીકવાર ચૂર્ણિ અને વૃત્તિનો પાઠ ઉષ્કૃત કરીને વિસ્તારથી પણ આપ્યો છે જેથી ચૂણિકાર તથા વૃત્તિકારે કયો પાઠ સ્વીકાર્યો છે અને તેની કેવી વ્યાખ્યા કરી છે એ પણ સ્પષ્ટ સમજી શકાય. તેમાં સૂત્ર પુરતો ભાગ મોટા ટાઇપમાં છાપ્યો છે, બાકીનો ભાગ નાના ટાઇપોમાં આપ્યો છે.
જે પાઠો અમે સ્વીકાર્યાં છે તેના સમર્થન તથા સ્પષ્ટીકરણ માટે ચૂર્ણિ, વૃત્તિ, તથા અન્ય ગ્રંથોમાંથી પણ શોધી શોધીને તે તે પાઠો ઉદ્ધૃત કરીને ટિપ્પણોમાં અમે અનેક સ્થળે આપ્યા છે. અને પ્રતિઓમાં જે પાઠો મળે છે તે પણ ટિપ્પણોમાં આપ્યા છે. ઉદાહરણ તરીકે— ૪૩૪મા दुगुणा दुगुणा भने छे. वृत्ति उपरथी दुगुणतिगुणेण मेवा पाउनो आलास थाय छे, અને કોઈક વાચકે વૃત્તિના આધારે સુધારીને ઢે પ્રતિમાં વુશુળતિનુબેન એવો સુધારો પણ કર્યો છે. છતાં બધી જ પ્રાચીન અને અર્વાચીન પ્રતિઓમાં ટુકુળ તુતુનેળ પાઠ છે અને તે સાચો જ છે.
तत्थ एसे जुग्गदे दे (?) से दुवे वत्थाणि धारिज, पडिलेहणगं तदियं । तत्थ ए से परिस्सहं अधिहासस्स तओ वत्थाणि धारेज पडिलेहणं चउत्थं । ” तथा पायेसणाए कथितं --- "हिरिमणे वा जुग्गिदे वा विअण्णगे वा तस्स णं कप्पदि वत्थादिकं पादं चारित्तए” इति । पुनश्वोक्तं तत्रैव - "अलाबुपत्तं वा दारुगपत्तं वा महिगपत्तं वा अप्पपाणं अप्पस (ह) रिदं तथाप्पकारं पात्र लाभे सति डिग्गहिस्सामि " इति । वस्त्र पात्रे यदि न ग्राह्ये, कथमेतानि सूत्राणि नीयन्ते ? भावनायां चोक्तम्" वरिसं चीवरधारी तेण परमचेलके तु जिणे" इति । तथा सूत्रकृतस्य पुण्डरीकेऽध्याये कथितम् "ण कहेजा धम्मक वत्थपत्तादिहेतुं " इति ।
निषेधे (निशीथे ) ऽप्युक्तम्- -' कसिणारं वत्थ- कंबलाई जो भिक्खू पडिग्गहिदि पज्जदि मासिगं लहुगं । ' एवं सूत्रनिर्दिष्टे चेले अचेलता कथम् ? इत्यत्रोच्यते - आर्यिकाणामागमे अनुज्ञातं वस्त्रं, कारणापेक्षया भिक्षूणां हीमान् अयोग्यशरीरावयवो दुश्चर्माऽभिलम्बमानबीजो वा परीषहसहने वा अक्षमः स गृह्णाति । तथा चोक्तमाचाराने
'सुदं मे आउसत्तो (न्तो) ! भगवदा एवमक्खादं - इह खलु संयमाभिमुखा दुविहा इत्थी पुरिसजादा भवति, तं जहा - सव्वसमण्णागदे णोसव्वसमागदे चेव । तत्थ जे सव्वसमण्णागदे थिरांगइत्थपाणिपादे सव्विंदियसमण्णागदे तस्स णं णो कप्पदि एगमवि वत्थं धारिउं, एवं परिहिउं, एवं अत्थ एगेण पडिलेह [ण] गेण । तथा चोक्तं कल्पे-हिरिहेतुकं व होइ देहदुगुंछंति देहे जुग्गिदगे । धारेज सियं वत्थं परिस्सहाणं चणधिहासी ॥ ति । द्वितीयमपि सूत्रं कारणमपेक्ष्य वस्त्रग्रहणमित्यस्य प्रसाधकं भाचारे विद्यते - ' अह पुण एवं जाणेज उपातिकंते हेमंते हिं ( घिं)सु पडिवण्णे से अथ परिजुण्णमवधिं पदिट्ठावेज' इति । हिमसमये शीतबाधाऽसहः परिगृह्य चेलं तस्मिन्निष्क्रान्ते ग्रीष्मे समायाते प्रतिष्ठापयेदिति कारणापेक्षं ग्रहणमाख्यातम् । परिजीर्णविशेषोपादानाद् दृढानामपरित्याग इति चेत्, अचेलतावचनेन विरोधः । प्रक्षालनादिकसंस्कारविरहात् परिजीर्णता वस्त्रस्य कथिता न तु दृस्य (स्या) त्यागकथनार्थम् । पात्रप्रतिष्ठापना सूत्रे णो (नो) क्वेति संयमार्थ पात्रग्रहणं सिध्यति इति मन्यसे नैव, अचेलता नाम परिग्रहत्यागः, पात्रं च परिग्रह इति तस्यापि त्यागः सिद्ध एवेति । तस्मात् कारणापेक्षं वस्त्रपात्रग्रहणम् । यदु (द्यु) पकरणं गृह्यते कारणमपेक्ष्य ग्रहणविधिः गृहीतस्य च परिहरणमवश्यं वक्तव्यमेव । तस्माद् वस्त्रं पात्रं चार्थाधिकारमपेक्ष्य सूत्रेषु बहुषु यदुक्तं तत् कारणमपेक्ष्य निर्दिष्टमिति प्राह्यम् । ” – पृ० ६११-१२।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org