________________
પ્રસ્તાવના
૨૫
પરિશિષ્ટ પર્વમાં આ વાત આ રીતે જણાવી છે–ચક્ષા સાથ્વી પોતાના ભાઈ થૂલભદ્ર પાસે પોતાની કથા વર્ણવતાં પોતે સીમંધરસ્વામી પાસે મહાવિદેહ ક્ષેત્રમાં કેમ અને કેવી રીતે ગયાં તેનું વર્ણન કરીને પછી જણાવે છે કે ભગવાન સીમંધરસ્વામીએ ભાવના, વિમુક્તિ, રતિકલ્પ તથા વિવિક્તચર્યા આ ચાર અધ્યયનની ભેટ શ્રીસંઘ ઉપર મારા દ્વારા મોકલી. તેમાં ભાવના અને વિમુક્તિને આચરાંગની ચૂલિકારૂપે અને રતિકલ્પ તથા વિવિક્તચર્યાને દશવૈકાલિકની ચૂલિકારૂપે સંધે જેડી દીધાં.
આ રીતે બીજા શ્રુતસ્કંધના (ચૂલાઓના) કત્વ વિષે વિવિધ નિર્દેશો પ્રાપ્ત થાય છે. નિવૃહણ સ્થાન
શિષ્યોના અનુગ્રહ માટે તથા તે તે વિષયોને સ્પષ્ટ કરવા માટે આચારાંગની ચૂલાઓનું આચારમાંથી નિર્વહણ કરવામાં આવ્યું છે એમ નિયુક્તિમાં કહ્યું છે. કોનું નિર્વહણ ક્યાંથી કયાંથી કરવામાં આવ્યું છે તેની તાલિકા નીચે મુજબ છે – १. श्रीसङ्कायोपदा प्रेषीन्मन्मुखेन प्रसादभाक् । श्रीमान् सीमन्धरस्वामी चत्वार्यध्ययनानि च ॥९॥
भावना च विमुक्तिश्च रतिकल्पमथापरम्। तथा विविक्तचर्या च तानि चैतानि नामतः ॥१८॥ अप्येकया वाचनया मया तानि धृतानि च। उद्गीतानि च सङ्घाय तत्तथाख्यानपूर्वकम् ॥ ९९॥ आचाराङ्गस्य चूले द्वे आद्यमध्ययनद्वयम् । दशवैकालिकस्थान्यदथ सङ्घन योजितम् ॥ १०॥ इत्याख्याय स्थूलभद्रानुज्ञाता निजमाश्रयम् । ता ययुः स्थूलभद्रोऽपि वाचनार्थमगाद् गुरुम् ॥ १.१॥
-विशिष्टय, सle २. बिइअस्स य पंचमए अट्ठमगस्स बिइयम्मि उद्देसे।
भणिओ पिंडो १ सेजा २ वत्थं ५ पाउग्गहो ६-७ चेव ॥७॥ पंचमगस्स चउत्थे इरिया ३ वणिजई समासेणं । छहस्स य पंचमए भासजायं ४ वियाणाहि ॥८॥ सत्तिकगाणि ८-१४ सत्त वि निजूढाइं महापरिन्नाओ। सत्थपरिन्ना भावण १५ निजूढा उ धुय विमुत्ती १६ ॥९॥ आयारपकप्पो पुण पचक्खाणस्स तइयवत्थूओ। आयारनामधेजा वीसइमा पाहुडच्छेया॥१०॥"-आचाराङ्गनियुक्ति કોનું ક્યા ક્યા સૂત્રમાંથી નિસ્પૃહણ કરવામાં આવ્યું છે તેનું વર્ણન આચારાંગચૂર્ણિમાં આ પ્રમાણે છે – “सो पुण कतरेहितो कतो? बितियस्स अज्झयणस्स पंचमगातो उद्देसातो 'जमिणं विरूवरूवेहिं सत्थेहिं लोगस्स कम्मसमारंभा कजंति, तंजहा-अप्पणो से पुत्ताणं धूयाणं' [सू० ८७]। सव्वामगंधं वा परिण्णाय [सू० ८८]। वत्थ(त्थं) पडिग्गह(हं) कंबल(लं) पादपुंछणं तो(ओ)ग्गहं च कट्ठा(डा)सणं [सू० ८९] । अट्ठमस्स बितियातो उद्देसगातो तं भिक्खू उवस(संक)मित्तु गाहावई बूया-आउसंतो समणा! अहं खलु तव भट्टाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा पत्थं वा पडिग्गहं वा कंबल वा पायपुंछणं.वा पाणाई भूयाई जीवाई सत्ताई समारंभ समुहिस्सा कीयं पामिचं मच्छिजं अणिसट्टे अभिहडं आह१ चेतेमि भावसह वा समुस्सिणेमि [सू० २४०] एतेहिंतो पिंडेसणा सेजा वत्थेसणा पादेसणा उग्गहपडिमा णिजढा। पंचमस्स लोगसार[ज्झयणस्स चउत्थाओ उद्देसगाओ मामाणुगाम दूइज्जमाणस्स० तट्टिीए० पलिबाहिरे पासित पाणे गच्छिज्जा से अभिकममाणे पडिकममाणे संकुचेमाणे पसारेमाणे विणियट्टमाणे संपलिजमाणे [सू. १६२] एत्तो रिया णिजूढा। छट्ठस्स पंचमातो उद्देसगातो पाइ(ईणं) पडिनं(डीणं) दाहिणं उदीणं आइक्खे 1. III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org