________________
२४
પ્રસ્તાવના
આત્માગમ કહેલો છે અર્થાત નિશીયસૂત્રને ગણધરપ્રણીત લા છે.
આગમોના બે વિભાગ છે–૧ અંગપ્રવિષ્ટ અને ૨ અંગબાહ્ય. તેમાં નિશીથની ગણના નંદીસૂત્રમાં (સૂ૦ ૮૪) અંગબાહ્યના આવશ્યક વ્યતિરિક્તના કાલિક વિભાગમાં કરેલી છે.
તત્વાર્થભાષ્ય [૧/૨૦]માં, ૪ષખંડાગમની ધવલા ટીકામાં તથા પંજયધવલામાં પણ નિશીથનો અંગબાહ્યમાં સમાવેશ કરેલો છે.
નિશીથચૂર્ણિકારને નિશીથસૂત્ર અંગપ્રવિષ્ટરૂપે સંમત જણાય છે.
આવશ્યકચૂર્ણિમાં જણાવ્યું છે કે ભાવના અને વિમુક્તિ આ બે અધ્યયન (આચારાંગસૂત્રની ત્રીજી અને ચોથી ચૂલિકા) સ્થૂલભદ્રનાં બહેન સાધ્વી મહાવિદેહક્ષેત્રમાંથી લાવ્યાં છે. 1. आगमो तिविहो–अत्तागमो १ अणंतरागमो २ परंपरागमो ३ । इच्चेयस्स णिसीहचूलज्झयणस्स
तित्थगराणं अस्थस्स अत्तागमे। गणहराणं सुत्तस्स अत्तागमे। गणहराणं अत्थस्स अणंतरागमे। गणहरसिस्साणं सुत्तस्स अणंतरागमे, अत्थस्स परंपरागमे। तेण परं सेसाणं सुत्तस्स वि अत्थस्स वि
णो अत्तागमे, णो अगंतरागमे, परंपरागमे। से तं आगमो।-निशीथचूर्णि भा० १, पृ० ४ । २. "आचारप्रकल्पो निशीथः"-शी० पृ. ३२०।। નિશીથનું બીજું નામ આચારપ્રકલ્પ છે. પંચકલ્પભાષ્યચણિમાં ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુ
સ્વામીના પ્રસંગમાં જણાવ્યું છે કેतेण भगवता आयारपकप्प-दसा-कप्प-ववहारा नवमपुव्वनीसंदभूता निजूढा। એટલે પંચકલ્પભાષ્યચૂર્ણિકારના અભિપ્રાય પ્રમાણે નિશીથની રચના ભગવાન ભદ્રબાહુસ્વામીએ
કરેલી છે. (જુઓ બૃહકલ્પ ભા. ૬ ની પ્રસ્તાવના પૃ. ૩) 3. संगमाखनी व्याच्या मारीतभणे -
"गणधर-थेरकतं वा आतेसा मुकवागरणतो वा। धुव-चलविसेसतो वा अंगाणंगेसु णाणत्तं ॥ ५४७॥ गणधर गाहा। गणधरकृतमङ्गप्रविष्टमाचारादि अर्थादेशनियतं च, स्थविरकृतमङ्गबाह्यम् उत्सृष्टव्याकरणमात्रोपसंहृतं वा। अथवा सर्वतीर्थेषु नियतमङ्गप्रविष्टम् , अनियतमितरत्।"-विशेषावश्यकभाष्यस्वोपज्ञवृत्ति पृ० ११५। गणधरकतमंगगतं जं कत थेरेहिं बाहिरं तं च । णियतं वंगपविढं अणियतसुत बाहिरं भणितं ॥-नंदीचूर्णि पृ० ५७। "मारातीयाचार्यकृताङ्गार्थप्रत्यासन्नरूपमङ्गबाह्यम् । यद् गणधरशिष्यप्रशिष्यैरधिगतश्रुतार्थतस्वैः कालदोषादल्पमेधायुर्बलानो प्राणिनामनुग्रहार्थमुपनिबद्धं संक्षिप्तामार्थवचनविन्यासं तदङ्गबाशम् ।"
तत्त्वार्थराजवार्तिक १।२०, पृ० ७८ । ૪. ષખંડાગમ પ્રથમ ભાગ પૃ. ૯૬. ૫. જયધવલા પ્રથમ ભાગ પૃ. ૨૪, ૯૭' ६. “शिष्याह-कालियसुयं आयारादि एकारस अंगा, तत्थ पकप्पो आयारगतो। जे पुण अंगबाहिरा
छेयसुयज्झयणा ते कत्थ अणुओगे वत्तव्वा ? उच्यते -जं च महाकप्पसुर्य जाणि य सेसाई छेदसत्ताई।
चरणकरणाणुयोगो त्ति कालियऽत्थे उवगयाइं य॥६१९०॥"-निशीथचूर्णि भा० ४, पृ० २५४। ७. थूलभद्दस्स य ताओ भगिणीओ सत्त विपव्वइतिकाओ भणति-आयरिका! भाउकं वंदका बच्चामो......
ताहे गताओ, वंतिओ य खेमकुसलं पुच्छति, जथा सिरिओ पव्वइतो अन्मत्तटेणं कालगतो, महाविदेहे य पुच्छिका गता अजा, दो वि अज्झयणाणि भावणा विमोत्ती य आणिताणि । वंदित्ता गताओ।
આવશ્યચૂર્ણિ, ભા. ૨ પૃ૦ ૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org