SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના २३ આચારાંગની પાંચે ય ચૂલાઓના કર્તા વિષે વિચાર કરીએ તો નિયુક્તિકાર ભગવાન્ ભદ્રબાહુ આચારાત્રને—આચારાંગની પાંચે ય ચૂલાઓને સ્થવિરક્ત જણાવે છે. આ નિયુક્તિની ગાથા તથા સ્થવિર શબ્દથી કોને ગ્રહણ કરવા એ અંગે કિાર તથા વૃત્તિકાર શીલાચાર્યે કરેલી વ્યાખ્યા નીચે પ્રમાણે છે. Reseा सीसहिअं होउ पागडत्थं च । आयाराओ अत्थो आयारग्गेसु पविभत्तो ॥ २८७ ॥ [ चूर्णि: ]- एयाणि पुण आयारग्गाणि आयारा चेव णिज्जूढाणि । केण णिज्जूढातिं ? थेरेहिं । थेरा गणधरा । किंणिमित्तं ? अणुग्गहत्थं साहूणं, सिस्साण हियत्थं, पागडत्थं च भवड त्ति आयारस्स अत्थो आयारग्गेसु णिज्जूढो ठवितो विभत्तो पिंडीकृतो पृथक् पृथक्, पिंडस्स पिंडेसणासु कतो, सेजरथो जासु, एवं सेसा वि । [वृत्तिः ] — तत्रेदमिदानीं वाच्यम् - केनैतानि निर्व्यूढानि किमर्थे कुतो वेति, अत आह— थेरेहीत्यादि । स्थविरैः श्रुतवृद्धैश्चतुर्दश पूर्व विद्भिर्निर्यूढानि । किमर्थम् ? शिष्यहितं भवत्विति कृत्वाऽनुग्रहार्थम्, तथाऽप्रकटोऽर्थः प्रकटो यथा स्यादित्येवमर्थे च । कुतो निर्यूढानि १ आचारात् सकाशात् समस्तोऽप्यर्थ आचाराग्रेषु विस्तरेण प्रविभक्त इति । ( पृ० ३१९) વૃત્તિકાર શીલાચાર્યે નિર્યુક્તિમાં આવતા સ્થવિર શબ્દનો ચતુર્દશપૂર્વવિત એવો સામાન્ય રીતે અર્થે જણાવે છે. પરંતુ આચારાંગચૂર્ણિકાર નિયુક્તિમાં આવતા સ્થવિર શબ્દનો ગણધર' અર્થે કરે છે. ખીજો શ્રુતસ્કંધ આચારાંગસૂત્રની ચૂલિકારૂપે તેનો જ અંશ હોવાથી ચૂર્ણિકાર તેને પણ ગણધરવિરચિત કહે તે સ્વાભાવિક છે. નિશીથસૂત્ર આચારાંગસૂત્રની પાંચમી ચૂલિકાપ હોવાથી તે પણ આચારાંગનો અંશ છે, તેથી નિશીયસૂર્ણિમાં પણ નિશીયસૂત્રને ગણધરોનો सम्यक्त्वज्ञान चारित्रतपोवीर्यात्मको जिनैः प्रोक्तः । पञ्चविधोऽयं विधिवत् साध्वाचारः समनुगम्यः ॥ ११३ ॥ षड्जीव काययतना १ लौकिकसन्तान गौरवत्यागः २ । शीतोष्णादिपरीषह विजयः ३ सम्यक्त्वमविकम्प्यम् ४ ॥ ११४ ॥ संदुद्वेगः ५ क्षपणोपायश्च कर्मणां निपुणः ६ । वैयात्योद्योग [७]स्तपोविधि [८]र्योषितां त्यागः ९ ॥ ११५ ॥ विधिना भैक्ष्यग्रहणं १० स्त्रीपशुपण्डकविवर्जिता शय्या ११ । ईर्या[१२]भाषा[१३]ऽम्बर [१४] भाजनैषणा [१५] ऽवग्रहाः शुद्धाः १६ ॥ ११६ ॥ स्थान [१७] निषद्या[१८] - व्युत्सर्ग[१९] शब्द - [२०] रूप [२१] क्रियाः परा - ऽन्योन्याः [ २२ - २३] 'पञ्चमहाव्रतदा [२४] विमुक्तता सर्वसङ्गेभ्यः [२५] ॥ ११७ ॥ साध्वाचारः खल्वयमष्टादशपदसहस्रपरिपठितः । सम्यगनुपात्यमानो रागादीन् मूलतो हन्ति ॥ ११८ ॥ आचाराध्ययनोक्तार्थ भावनाचरणगुप्तहृदयस्य । न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् ॥ ११९ ॥ - प्रशमरति નશીથચૂર્ણિના કર્તા જિનદાસ ગણી મહત્તર છે. નિશીથચૂર્ણિના પ્રારંભની ગાથામાં તેઓ જણાવે छे भगिया विमुत्तिचूला अहुणावसरो णिसीहचूलाए । को संबंधो तस्सा ? भण्णइ इणमो णिसामेहि ॥ ४ ॥ આ ઉપરથી નિશાથીિ અને આચારાંગચૂર્ણિના કો એક હોય તેમ પણ સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy