________________
પ્રસ્તાવના
આ વાક્યથી જંબૂવામીને ઉદ્દેશીને પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામીએ આચારાંગસૂત્રનો પ્રારંભ કરેલો છે. એટલે આચારાંગસૂત્રના રચયિતા પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામી છે એ સર્વસંમત છે.
આચારાંગસૂત્રના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ આચાર છે અને તે “બ્રહ્મચર્ય ના નામથી પણ પ્રસિદ્ધ છે. તેમાં નવ અધ્યયન હોવાથી “નવ બ્રહ્મચર્ય” એવા નામથી પણ તેનો વ્યવહાર કરાય છે. આ પ્રથમ શ્રુતસ્કંધના રચયિતા ભગવાન મહાવીર પરમાત્માના શિષ્ય પંચમ ગણધર ભગવાન સુધર્માસવામી છે, એ સર્વમાન્ય છે.
પરંતુ બીજા શ્રુતસ્કંધ વિષે જુદા જુદા નિર્દેશો મળે છે. બીજા શ્રુતસ્કંધનું નામ આચારાયા છે અને તે અનેક ચૂલાઓનો બનેલો છે. બધી મળી પાંચ ચૂલાઓ છે અને તે આચારના (પ્રથમ શ્રુતસ્કંધના) પરિશિષ્ટરૂપ છે. આચારમાં નહીં કહેલી વાતોનું અથવા સંક્ષેપમાં કહેલી વાતોનું વિસ્તારથી તેમાં પ્રતિપાદન છે. આચારના ઉપકારાગ્ર અથવા ઉપચારાગ્રરૂપે આ ચૂલાઓ છે. બીજા શ્રુતસ્કંધ આચારાગ્રમાં પાંચે ય ચૂલાઓ લેવાની છે કે ચાર એ વિષે કશું સ્પષ્ટીકરણ ૧. જુઓ પૃ. ૧૦૩ ટિ૨ २. मायाजनितिभा उपचार, उवगार मने उवयार सम त्र पाडो भणे छे. यूणिरे तनो
'यार' येवो अर्थ यो छ, भने वृत्तिारे 54:२' मेवो पर्थयों छे. सोनीयना पाहो“नियुक्तिकृदाह-.....'अग्गं भावे उ पहाण-बहुय-उवया(गा-प्र०)रभो तिविहं ॥... भावाग्रं तु त्रिविधम्-प्रधानाग्रं १ प्रभूताग्रम् २ उपकाराग्रं ३ च। तत्र प्रधानाग्रं सचित्तादि त्रिधा..... | प्रभूताग्रं त्वापेक्षिकं तद्यथा-जीवा पोग्गल समया दव पएसा य पजवा चेव। थोवाऽणताणंता विसेसमहिया दुवे णता ॥ अत्र च यथोत्तरमप्रम् , पर्यायानं तु सर्वानमिति । उपकाराग्रं तु यत् पूर्वोक्तस्य विस्तरतोऽनुक्तस्य च प्रतिपादनादुपकारे वर्तते तद् यथा दशवैकालिकस्य चूडे, अयमेव वा श्रुतस्कन्ध आचारस्येति अतोऽत्रोपकाराग्रेणाधिकार इति । आह च नियुक्तिकारः-उवयारेण उ पगयं भायारस्सेव उपरिमाइं तु। रुक्खस्स पव्वयस्स य जह भग्गाई तहेयाई ॥ उपकाराप्रेणात्र प्रकृतम्-अधिकारः, यस्मादेतान्याचारस्यैवोपरि वर्तन्ते तदुक्तविशेषवादितया तत्सम्बद्धानि यथा वृक्ष-पर्वतादेरग्राणीति।"-आचाराङ्गवृत्ति पृ. ३१८-३१९ ।। "भावग्गं वि(ति)विहं पहाणग्गं १, बहुअग्गं २, उवचारग्गं ३। पहाणग्गं खाइओ भावो। बहुअग्गे जीवादीणं छण्हं पजवगं। उवचारेण(चारणे-प्र०) णव बंभचेराणि उवचरितं आचारग्गाणि विजंति (दिति-प्र०), अतो आयाररसेव अग्गाणि आयारग्गाणि, जहा रुक्खस्स
पब्वयस्स वा अग्गाणि तधेयाणि आयारस्स अग्गाणि। जहा रुक्खग्गं पव्वतग्गं वाण रुक्खा पव्वता . वा अत्यंतरभूतं एवं ण आयारा आयारग्गाणि अत्यंतरभूयाणि। एत्थ पुण भावेण अहीगारो। तत्थ वि आयारउवयारभावग्गेण । उवचर(रि)तं ति वा अहीयं ति वा म(गि?)ज्झितं ति वा एगहूँ।"
-आचाराङ्गचूर्णि (द्वितीयश्रुतस्कन्धप्रारम्भे)। "अगं भावो तु पहाण-बहुय-उपचारतो तिविधं ॥ ४९ ॥
पहाणो खाइगो भावो। जीवादिछक्कए पुण बहुयग्गं पजवा होति ॥५५॥ 'अग्गं भावो'त्ति, तं एवं वत्तठवं भावो अग्गं । "पहाणभावग्गं बहुयभावग्गं उवचारभावग्गं एवं तिविहं । "तत्थ पहाणभावग्ग उदइयादीण भावाण समीवाओ पहाणो खातितो भावो। पहाणे ति गयं। इयाणिं बहयग्गं भण्णति-जीवो आदि जस्स छक्कगस्स तं जीवाइछक्कगं। तं चिम-जीवा पोग्गला समया दवा पदेसा पज्जया चेति। एयम्मि छक्कगे सव्वत्थोवा जीवा...."पज्जवा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org