SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના હિગ્રંથોમાં નથી. આચારાંગવૃત્તિકાર રશીલાચાર્યે માત્ર ચાર ચૂલાઓને જ ખીજા શ્રુતસ્કંધમાં ણાવે છે, સંભવ છે કે નિશીથસૂત્ર સ્વતંત્ર સૂત્રગ્રંથ હોવાથી તેમણે ખીજા શ્રુતસ્કંધમાં તેને ગણ્યું થી. નિશીથચૂર્ણિકારે તો નિશીથસૂત્રને આચારાંગસૂત્રના જ છવ્વીસમા અધ્યયનરૂપે ગણ્યું છે. પસમવાયાંગસૂત્રમાં ચૂલિકાસહિત આચારાંગનાં ૨૫ અધ્યયનો જણાવેલાં છે. સમવાયાંગ अनंतगुणा । .. "बहुयग्गं पज्जवा होंति । बहुत्तेण अग्गं बहुयग्गं, बहुत्वेनाग्रं पर्याया भवतीति गतं बहुअग्गं । इयाणि उवचारगं-उवचरणं उवचारो । उवचारो नाम ग्रहणं अधिगमेत्यर्थः । ....पिट्ठिमो जो घेप्पइ सो उवचारग्गं भावग्गं भवति । तं चिमं चेव पकप्पज्झयणं । कई ? जओ भणति पंचve for erगाणं उवयारेणेदं पंचमं अग्गं । जं उवचरितु ताई तस्सुवयारो ण इहरा तु ॥ 'उपचरणं उपचारः । तेण उवचारेण करणभूतेण इदमित्याचारप्रकल्पः पंचमं अग्गं ति । "शिष्याह — कथं ? आचार्याह – जं उवचरितु ताईं। जं यस्मात् कारणात् उवचरितु गृहीत्वा ताई ति चउरो अग्गाई तस्सेति आचारप्रकल्पस्य उपचारो ग्रहणं । ण इति प्रतिषेधे, इतरहा तु तेष्वगृहीतेषु । सीसो पुच्छति – दसविहवक्खाणे कयमेण अग्गेणाहिकारो ? भण्णति — उपचारेण तुपगतं उवचरिताधीत गमितमेगट्ठा। उवचारो वक्खातो । पगतं अहिगार: प्रयोजन - मित्यर्थः । "उवचारो त्ति वा अहितं ति वा आगमियं ति वा गृहीतं ति वा एगट्ठे । " -- निशीथ चूर्णि भा० १, पृ० २७-३० । • જુઓ આ ગ્રંથમાં ૫૦ ૧૦૩ ટિ ૨. ૨. વૃત્તિકારનું શીલાંકાચાર્ય નામ પ્રસિદ્ધ છે, ક્વચિત્ શીલાંગ નામનો ઉલ્લેખ પણ મળે છે: છતાં તેઓ પોતે જ પોતાનો શીલાચાર્ય નામથી મુખ્યતયા નિર્દેશ કરે છે એટલે અમે પણ પ્રાય, સર્વત્ર એ નામથી ઉલ્લેખ કર્યો છે. પાટણના સંધવી પાડાના ભંડારની (ક્રમાંક ૭૦) સંવત્ ૧૪૬૭માં सभायेली ताडपत्रीय प्रतिभां पृ० २८५ भां शीलाचार्येण कृता... येवो उसे छे अने પૃ ૩૬૬માં आचार्यश्री शीलांगविरचितायां आचारटीकायां द्वितीयश्रुतस्कंधः परिसमाप्तः । [पृ० ३६६] ये रीते શીલાંગ નામનો ઉલ્લેખ પણ મળે છે. ૐ નિશીથસૂત્ર આચારાંગની પાંચમી ચૂલારૂપ હોવાથી ખીન્ત મ્રુતસ્કંધમાં જ હતું. પરંતુ તેનો સ્વતંત્ર ગ્રંથરૂપે વ્યવહાર હોવાની અપેક્ષાએ બીજા શ્રુતસ્કંધમાં ચાર ચૂલિકાઓ ગણાવવામાં આવી છે, આ વાત સમવાયાંગવૃત્તિમાં અભયદેવસૂરિ મહારાજે કરેલા નીચે પ્રમાણે ઉલ્લેખ ઉપરથી પણ समन्नय छे ૨૧ ८८ 'आयारस्स णं भगवओ सचूलियागस्स पंचासीई उद्देसणकाला पण्णत्ता [समवायाङ्गसूत्र ] । वृत्तिः -- तत्र आचारस्य प्रथमाङ्गस्य नवाध्ययनात्मकप्रथमश्रुतस्कन्धस्य सचूलियागस्स त्ति, द्वितीये हि तस्य श्रुतस्कन्धे पञ्च चूलिकाः, तासु च पञ्चमी निशीथाख्येह न गृह्यते भिन्नप्रस्थानरूपत्वात् तस्याः, तदन्याश्चतस्रः, तासु च प्रथमद्वितीये सप्तसप्ताध्ययनात्मिके, तृतीय- चतुर्थ्यावेकैकाध्ययनात्मिके, तदेवं सह चूलिकाभिर्वर्तत इति सचूलिकाकः, तस्य पञ्चाशीतिरुद्देशनकाला भवन्तीति । " - समवायादति १० ९२ । c S. 'पुष्वाणुपुवीए इच्चेयं णिसीहचूलज्झयणं छब्वी सइमं " - निशीथचूर्णि भा० १ पृ० ४ । ce 4: 'आयारस्स णं भगवओ सचूलियायम्स पणवीसं अज्झयणा पण्णत्ता, तंजहा - सत्थपरिण्णा १ लोगविजओ २ सीओसणीअ ३ सम्मत्तं ४ । आवंति ५ धुय ६ विमोहो ७ उवहाणसुयं ८ महरण ९ ॥ १ ॥ पिंडेसण १० सिज्जिरिया ११-१२ भासज्झयणा १३ य वत्थपाएसा १४-१५। Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy