SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૭ આ લખાણમાં શ્રી અમરેન્દ્રવિજયજીએ દમન અને સંયમ વચ્ચેનો ભેદ સમજાવવાની સાથેસાથે, સંયમસાધના વિના આત્મસાધના, આત્મશુદ્ધિ કે આત્માનુભૂતિ શક્ય જ નથી એ વાત સ્પષ્ટ અને પ્રતીતિકર રીતે સમજાવી છે; એટલે એનું વધુ વિવેચન જરૂરી નથી. આચાર્ય રજનીશજી કે એમની વિચારસરણીના પ્રશંસકો અને અનુયાયીઓ આ વાત જેટલી વહેલી સમજશે તેટલો વહેલો અને વધુ લાભ એમને થશે, અને ભોગ-વિલાસથી આત્મદર્શન થવાના ભ્રામક વિચારથી ઊગરી જઈને તેઓ પોતાની અધોગતિને આગળ વધતી રોકી શકશે. (તા. ૧૬-૧૨-૧૯૭૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy