SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સંચાલન કરે છે. જન્મ સ્થાનકવાસી છે, છતાં વિશાળ વિચારના છે. આગમોના સારા અભ્યાસી ગણાય છે. તેમનો અર્ધનાથી આમ સાહિત્ય : U વિમ પાર્શ્વનાથવિદ્યાશ્રમથી પ્રકાશિત થયેલા Aspects of Jainology Vol.7 માંથી ઉદ્ધત કરીને અહીં અમે સ્વતંત્ર રીતે જ આપ્યો છે. જો કે એમના બધા વિચારો સાથે અમે સંમત છીએ એવું નથી જ, પણ બીજાઓ શું વિચારે છે એ પણ જાણવું જોઈએ. એ દૃષ્ટિથી જ આ વિમર્શ અમે અહીં આપ્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ તરફથી વિક્રમ સં. ૨૦૨૪ (ઈ.સં.૧૯૬૮)માં પ્રકાશિત થયેલા નંલીસુતં કયો ધારાડું 1 ની પ્રસ્તાવનામાં આગમો કેટલા એ શીર્ષક નીચે (પૃ૦૧૪૧૯) વિસ્તારથી તેના સંપાદક પૂ.આ.પ્ર.મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ત્યાં જોઈ લેવું. એક સમયે ૮૪ આગમો ગણાતાં હતાં. વર્તમાનમાં શ્વેત મૂઠ પરંપરામાં ૪૫ આગમો ગણાવાય છે. આ અંગે પૂ.આ.પ્ર.પુણ્યવિજયજી મહારાજ સાથે વર્ષો સુધી રહીને જેમણે કાર્ય કર્યું હતું તે સ્વ. પંત અમૃતલાલ મોહનલાલ ભોજકે પરૂપાયસુત્તારું મા. ૨ ની પ્રસ્તાવનામાં જે લખ્યું છે તે નીચે આપવામાં આવે છે. “શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાને માન્ય છે ૪૫ આગમસૂત્રો છે તેમાં અંગ-ઉપાંગાદિ પાંત્રીસ અને દસ પ્રકીર્ણકસૂત્રો મળીને પીસ્તાલીસની સંખ્યા થાય છે. અહીં પહેલાં જણાવ્યા મુજબ દસ પ્રકીર્ણકસૂત્રોનાં નિશ્ચિત નામની કોઈ પરંપરા નથી મળતી. આમ છતાં પીસ્તાલીસ આગમોની સંખ્યાની સંગતિ માટે, સમગ્ર આગમોના તેમના સમયના અદ્વિતીય અભ્યાસી આગમોદ્ધારકજી પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે દસ પ્રકીર્ણકસૂત્રોની સંખ્યા નિશ્ચિત કરીને, તે આગમોદયસમિતિ-સુરત-દ્વારા સન ૧૯૨૭માં પ્રકાશિત કર્યા છે. આ સંખ્યામેળ માટે અનિવાર્ય હોવાથી જરૂરી હતું. બાકી ઉપર જણાવ્યા પ્રમાણે દસ પ્રકીર્ણકોનાં નામનો કોઈ નિશ્ચિત આધાર આજ સુધી મળ્યો નથી એ એક હકીકત છે. આ સંબંધમાં ૧. વિક્રમના ચૌદમાં શતકમાં થયેલા આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજીએ રચેલા વિવારસારવારમાં આગમોનાં પિસ્તાલીસ નામ જણાવ્યાં છે, તેમાં પણ દસ પ્રકીર્ણકસૂત્રોનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. મુનિશ્રી માણિજ્યસાગરજીએ સંપાદિત કરેલ અને સન ૧૯૨૩માં આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત વિવારસારપ્રજરજમાં પિસ્તાલીસ આગમોનો ઉલ્લેખ આ પ્રમાણે छ- आयारो १ सूयगडे २ ठाणं ३ समवाय ४ भगवईअंगं ५ । नायाधम्मकहाओ ६ उवासगदसाओ ७ सत्तमयं ।।३४४ ।। अंतगडाणं च दसा ८ अणुत्तरुववाइया दसा ९ तत्तो। पण्हावागरणं तह १० इक्कारसमं विवागसुयं ११ ।।३४५।। अट्ठारसहस्साई पयाण इह होइ पढममंगं तु । सेसाई अंगाई हवंति इह दुगुणदुगुणाई ।।३४६ ।। ओवइ १२ रायपसेणिय १३ जीवाभिगमो १४ तहेव पन्नवणा १५। चंदस्स १६ य सूरस्स १७ य जंबुद्दीवस्स १८ पन्नत्ती ।।३४७।। निरयावलिया १९ कप्पिय २० पुफिय २१ तह पुप्फचूलिओवंगं २२ । वण्हिदसा २३ दीवसागरपण्णत्ती २४ मयविसेसेणं ।।३४८ ।। कप्प २५ निसीह २६ दसासुय २७ ववहारो २८ उत्तरज्झयणसुत्तं २९ । रिसिभासिय ३० दसयालिय ३१ आवस्सय ३२ मंगवज्जाई ।।३४९ ।। तंदुलवेयालियया ३३ चंदाविज्झय ३४ तहेव गणिविज्जा ३५ । निरयविभत्ती ३६ आउरपच्चक्खाणा ३७ इय पयत्रा ।।३५०।। गणहरवलयं ३८ देविंदनरिंदा ३९ मरण ४० झाण ४१ भत्तीओ। पक्खिय ४२ नंदी ४३ अणुओगदार ४४ देविंदसंथवणं ४५ ।।३५१।। इय पणयाली सुत्ता, उद्धारा पंचकप्प १ जियकप्पा २ । पिंडे-ओहनिजुत्ती, निज्जुत्ती भास-चुण्णीओ ।।३५२ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy