________________
ता संपइ संपत्ते मणुअत्ते दुल्लहे वि संमत्ते। . सिरिसंतिसूरिसिढे करेह भो! उज्जम धम्मे ॥५०॥ एसो जीववियारो संखेवरुईण जाणणाहेउ । संखित्तो उद्धरिओ रुदाओ सुय-समुद्दाओ ॥५१॥
| તિ શ્રી નવવિવાર પ્રવેશ II મનુષ્ય જન્મની સાર્થકતા અને પ્રખ્યકારને અંતિમ ઉપદેશ
માટે હવે તે, દુલભ છતાં મનુષ્યપણું અને સમ્યક્ત્વ મળ્યા છે. ત્યારે હે (ભવ્ય મનુષ્યો ) જ્ઞાનાદિ લક્ષ્મી અને શાંતિ વડે, પૂજ્યપુરુષોએ (શ્રી શાન્તિસૂરિ મહારાજે) બતાવેલ ધર્મમાં ઉદ્યમ કરે. ૫૦
-:ઉપસંહાર:જીવોને આ વિચાર ગંભીર શ્રી આગમરૂપી સમુદ્રમાંથી લીધે છે, અને ડી બુદ્ધિવાળા જીવોને સમજાવવા માટે ટુંકાવ્યું છે. ૫૧
સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org