SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોના મુખ્ય ભેદોની સમજ ૧. જેના બે ભેદ છે. ૧ સ સારી—કમ સહિત. ૨ સિદ્ધ–કમ રહિત. ૨. સંસારી જીવના બે ભેદ છે, ૧ ત્રસ–ઈચ્છાપૂર્વક હાલે ચાલે, તે. ૨ સ્થાવર– સ્થિર રહે છે. ૩ સ્થાવર જીવના પાંચ ભેદ છે. ૧ પૃથ્વીકાય—માટી-પાષાણાદિક રૂપે છે. ૨ અપૂકાય–પાણીરૂપે છે. ૩ તેઉકાય –અગ્નિરૂપે છે. ૪ વાયુકાય-વાયરારૂપે છે. ૫ વનસ્પતિકાય–ઝાડ-પાલાદિકરૂપે છે એ પાંચેયને એક સ્પશનેન્દ્રિય જ હોય છે. ૪ વનસ્પતિકાયના બે ભેદ છે. ૧ પ્રત્યેક જે એક શરીરને વિષે એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ છે. ૨ સાધારણ–એક શરીરને વિષે અનંત જીવ હોય તે સાધારણ વનસ્પતિ છે. ૫ ત્રસકાયના ચાર ભેદ છે. ૧ બેઈદ્રિય–સ્પર્શનેંદ્રિય (ચામડી) અને રસનેંદ્રિય (જીભ)વાળા. પિરા વગેરે. ૨ તેાિ –સ્પશને દ્રિય, રસને દ્રિય અને ધ્રાણેદિય નાસિકા) વાળા. કીડી વગેરે. ૩ ચઉરિંદ્રિય–સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય. ધ્રાણેદ્રિય, અને ચક્ષુ' રિંદ્રિય (આંખ)વાળા. વીંછી વગેરે ૪. પંચે દિય-સ્પર્શનેંદ્રિય, રસને દ્રિય, ઘ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy