________________
વિકલેન્દ્રિય અસંખ્યઃ વર્ષ તથા પંચેન્દ્રિય તિય અને મનુષ્ય સાત-આઠ ભવઃ પિતાની કાયામાં ઉપજે છે, પરંતુ નારક અને દેવો (પોતાની કાયામાં) ઉપજે જ નહીં. ૪૧.
૪. પ્રાણુની સંખ્યાજીવને પાંચ ઇન્દ્રિઃ શ્વાસે છૂવાસઃ આયુષઃ અને (ત્રણ) બળઃ રૂપે દશ પ્રકારે પ્રાણ (હોય) છે. એકેન્દ્રિયોમાં ચાર અને વિકલેન્દ્રિયોમાં છે; સાતઃ અને આઠ જ છે. પર.
મન વગરના અને મનવાળા પંચેન્દ્રિયોને અનુક્રમે નવઃ અને દશઃ (પ્રાણ) જાણવા. તે (પ્રાણો)ની સાથે વિયોગ જ જીવોનું મરણ કહેવાય છે. ૪૩.
પારાવાર વગરના સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધમ ન પામેલા જીવો, એ પ્રકારે (પ્રાણેના વિગ=મરણ) અનંતવાર પામ્યા છે. ૪૪
૫. એનિઓની સંખ્યા તથા જીવોની નિઓની સંખ્યા ચોરાશી લાખ છે. પૃથ્વીઃ વગેરે ચારમાં દરેકને સાત સાત (લાખ) જ છે. ૫
પ્રત્યેક વનસ્પતિકાયને દશે, અને ઈતર (સાધારણ)ને ચૌદ, વિકેલેન્દ્રિયોને બખે, અને પંચેન્દ્રિય તિયોને ચાર (લાખ) છે. ૪૬.
નારકે અને દેવોને ચાર ચાર, અને મનુષ્યોને ચઉદ (લાખ) છે. સરવાળે તે સર્વે યોનિઓ ચોરાશી લાખ થાય છે. ૪૭.
સિદ્ધ ભગવતેમાં ઉપરના પાંચ દ્વારે – સિદ્ધોને–નથી શરીર, નથી આયુષ્ય કમી નથી પ્રાણ અને યોનિ (ફક્ત) તેઓની (સ્વસ્થાનમાં) સ્થિતિ શ્રી જિનેટવર પ્રભુના આગમોમાં સાદિ-અનંત કહી છે. ૪૮.' નિએથી ભયંકર આ સંસારમાં શ્રી જિનવચનને ન
પામેલા જીવોની કેવી સ્થિતિ થાય છે? શ્રી જિનેશ્વર પ્રભુના વચનને નહિં પામેલા છો–
યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ-અનંત કાળ ભમ્યા છે, અને હજુ ઘણો વખત ભમ્યા કરશે. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org