________________
વાલુકાપ્રભા, પંપ્રભા, ધમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા છે. ૧૯.
પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ છો. તેના મુખ્ય ત્રણ ભેદ અને કેટલાક જલચર જીजलयर-थलयर-खयरा तिविहा पंचिंदिया तिरिक्खा य । सुसुमार-मच्छ-कच्छव-गाहा मगरा य जलचारी ॥२०॥ अन्वयः-जलयर-थलयर-खयरा तिविहा पंचिंदिया तिरिक्खा य। सुसुमार-मच्छ-कच्छव-गाहा य मगरा जलचारी. २०.
શઅદાથ, જલયર પાણીમાં રહેનારા ચલ-| મગરમચ્છ. મચ્છ=માછલાં. કચ્છચર જમીન ઉપર રહેનારા. ખય- વિ=કાચબા ગાહા ગ્રાહ, ઝુડ. રા=બેચર, આકાશમાં ઉડનાર | મગા=મગર જલચારી જલતિરિખા=તિયચે. સુસુમાર= | ચર જીવો. ૨૦
ગાથાથ. પાણીમાં રહેનાર, જમીન ઉપર રહેનાર અને આકાશમાં ઉડનાર ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યચો છે.
મેટા મગરમચ્છ, માછલાં, કાચબા, ગુડ [ગ્રાહી અને મગર એ પાણીમાં રહેનાર છે. ૨૦,
સામાન્ય વિવેચન. અહીં જણાવેલા ત્રણ પ્રકાર પચેન્દ્રિય તિયના છે. અહીં તિર્યંચ શબદની આગળ પંચેન્દ્રિય વિશેષણ આપવાથી ૧૮મી ગાથા સુધીમાં આવેલા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org