________________
અને ચઉરિન્દ્રિય પણ તિર્યચે જ છે, પરંતુ તેઓ વિકસેન્દ્રિય તિર્યંચે કહેવાય છે. કેમકે તેઓને સંપૂર્ણ પાંચેય ઈન્દ્રિ હેતી નથી. વિકલ એટલે ઓછી, પાંચ સ્થાવરને એકેન્દ્રિય કહેવાય છે. એટલે સામાન્ય રીતે વિકસેન્દ્રિય એટલે બે ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જી લેવા.
સુસુમાર–એ પાડા જેવા મેટા મગરમચ્છ હોય છે, તે મોટે ભાગે દરિયામાં હોય છે.
આ સિવાય બીજા અનેક જળચર જીવો હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે, કે-“ચૂડી અને નળીયાને આકાર છોડીને જગતમાં જેટલા જેટલા આકાર હોય છે, તે દરેક આકારના જળચર જીવે મળી શકે છે.” તે ઉપરથી કેટલાક પ્રતિમાને આકારે પણ હોય છે. તેને જોઈ બીજા ઘણા જળચર જીવે જાતિ
સ્મરણજ્ઞાન પામીને સમ્યગ્દર્શન, સમ્યફકૃત અને દેશવિરતિ ધર્મ પામે છે. કાચબા–તેની પીઠ ઉપર ઢાલ જેવી મજબૂત પીઠ હોય છે. ઝુડ–સાહ–હાથીને પણ ખેંચી જાય તેવું ઘણું જ બળવાન
તાંતણાના આકારનું જળચર પ્રાણી હોય છે.
સ્થલચર તિયાના ત્રણ ભેદે અને જી चउप्पय-उरपरिसप्पा भुयपरिसप्पा य थलयरा तिविहा ।
-g-૩૮–મુ ઘોષળ્યા તે સમાઇ ૨. अन्वयः-चउप्पय-उरपरिसप्पा-भुयपरिसप्पा तिविहा थलयरा, ते
समासेणं गो-सप्प-नउल पमुहा बोधव्वा. २१.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org