________________
[ ૮૫ ]
દેખાવ રાખી ખીજા દેશની પ્રજામાં તે ફેલાવવામાં આવેલ છે. કેમકે-એ શસ્ત્રથી આઝાપ્રધાન વ્યવસ્થાને છન્ન-ભિન્ન કરી નાંખવા બહુમત, ચુંટણીઃ મતાધિકારઃ વગેરેના મેાટા મેાટા સ્ટ`ટા ઉભા કરવા-કરાવવામાં આવ્યા છે. પછી તે આજ્ઞા-ઓર્ડરને તે પણ પ્રાધાન્ય આવે છે. જ્યાં સુધી મહાપુરૂષાની આજ્ઞાનું તત્ર તુટે ત્યાં સુધી જ મતાધિકાર વગેરે છે. તેમાં સ્થાનિક વકિલવ વગેરે કે જે તેને તેઓ દ્વારા અનુસરતા કાયદાઓનાં નિષ્ણાત છે, એ વગ ને જોરદાર બનાવી, આજ્ઞાપ્રધાન આગેવાને સંસ્થાઓઃ તેના બધારણીય તત્ત્વા વગેરેને નકામા જેવા બનાવી દેવામાં આવતા જાય છે. તે સ'સ્થાઓના સમ્મેલનામાંયે આડકતરા અંતરાયા નંખાવી, હવે તે! લગભગ તેને બંધ જેવા જ કરાવી નંખાતા જાય છે. જેથી આગળની પેઢીએ તેને તદ્દન ભૂલી જ જાય, તથા તેના વિજ્ઞાન અને પર પરાગત અનુભવથી વંચિત થતા જાય. ઉલટા મતાધિકારની પદ્ધતિથી પરિચિત થતી ગઇ હોય. કારણ કે–તેને અનુભવ આપવા માટે નાના નાના મંડાઃ સભાએઃ સાસાઇટીએઃ એસેસીએશનઃ સમિતિએઃ વગેરે સ્થાપવાને વેગ આપ્યા ાય છે. તેના કાયદેસરપણાના ટકા ઉભા કર્યાં હોય છે. તે નવી સંસ્થાએ! અન્યાયી રીતે પણ મૂળભૂત સંસ્થા સામે શિંગડા માંડે, તેને આડકતરા મુંગા ટેકા હેાય છે. આવી આવી વિરૂદ્ધ પ્રક્રિયાથી પરસ્પર ઘણું: કૈસપાઃ દરેક વર્ગોમાં વધતા જતા હોય છે. અને છેવટે સત્તાના ટેકાથી નવી સંસ્થાઓને ઉત્તેજન અને પ્રધાનતા આપવામાં આવતા હોય છે.
પ્રથમની પરપરાગત સંસ્થાઓને જુદા જુદા ક્હાનાથી નિયંત્રણમાં લઇને તેના ઉપર કાયદાના દબાણા અને આડકતરી મુશ્કેલીએ મૂકાતીઃ અને પછી ક્રમે ક્રમે વધારતા જવાતીઃ હાય છે. આ બધા પ્રજાની ધર્મ ભાવનાની અને ધાર્મિક સામાજિક ખળાની નિ`ળતાના મુખ્ય કારણા છે. આર્થિક અને પ્રજાકીય બળેાની પણ એ જ દશા છે.
[૫] ઘાતકરૂપે પરિણમતી કેટલીક વિચાર-સરણીએ
(૧) યદ્યપિ પ્રાચીન ધર્મોના એટલે ધર્માંશાસનના અંગભૂત જુદા જુદા ધર્મ શાસનાના, ધર્માં સસ્થાએના, પાયા એટલા બધા દૃઢ અને ઉંડા છે, કે–તેઓને કેવળ ઝનુન કે સીધા બળથી ઉખેડી શકાય તેમ નથી. કારણ કે-લેાકેાના જીવનમાં તે એટલી બધી રીતે, એટલી બધી હદ સુધી વણાઇ ગયેલા ડાય છે, કે–જન્મતાંની સાથે જ–અરે ! ગર્ભથી જ નવી પેઢીના જીવનમાં કે તે થાડાધણા વણાતા જતા હોય છે.
(૨) તેને ઢીલા કરવા માટે પ્રથમ આડકતરા વિવિધ પ્રયાસ આદરવા પડે છે. તે તરફ જનતાને આવી પડે છે. તેમાં અનેક યેાજના માટા મેટા ખર્ચે, અનેક લાલચેા અને સાથે જ પરપરાગતથી નુકશાનેા થવાની ધમકી, અનિષ્ટ અસરઃ અને તેના નાશથી લાભ વગેરે બતાવવા પડે છે. તેને અનુકૂળ કાયદા કરવા અને લેાકમતના ટેકા લેવા પડે છે. અને એ રીતે નવરચના તુટી પડતાં, ધર્માં તુટી પડે એ સ્વાભાવિક છે. થાંભલાને ટેકા ખસી જતાં ગમે તેવી મજબૂત ઇમારત પણુ કડભૂસ કરતી તુટી પડયા વિના રહેતી નથી.
આજના આ પ્રયાસેાના લગભગ પ્રકારો નીચે પ્રમાણે છેઃ—
આ સૌથી પહેલાં મૂળ પરંપરાઓને રૂઢીચુસ્ત” નામ આપી તેની નિંદનીયતા પ્રચલિત કરી હોય છે. આ નવી પરપરાને પ્રગતિશીલ ” નામ આપીને તેની ભવ્યતા અને પ્રશસનીયતા ઉભી કરવામાં આવી હાય છે.
વર્તમાન શિક્ષિતાના મગજમાં આ બે બાબતે શિક્ષણ સાથે જ ઠસાવી હાય છે. અને તેએ અંધશ્રદ્ધાથી તેને વળગી રહેતા હાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org