________________
[ ૮૬ ]
હૂઁ જો કે આ બન્નેય શબ્દોને વપરાશ ખાટા અર્થમાં કરાવવામાં આવ્યેા છે. કેમકે રૂઢીઓની રૂઢતા પાછળ ચાર પુરૂષાર્થની અહિંસક મહા સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક આધાર છે. તેને રૂઢિચુસ્તતાનુ નામ આપવું એ જ સુર્યને અંધકારનુ નામ આપવા બરાબર છે. એ જ પ્રમાણે એક પ્રજાના સ્વા માંથી માત્ર અદર બાજીએ અને અવ્યવસ્થિત રીતે કેવળ ભૌતિક વિજ્ઞાનના આધાર ઉપર સચેતન આત્માએના ચે જીવન માટે ઉભી કરેલી નવી વ્યવસ્થાને પ્રગતિશીલનુ નામ આપવું: એ પણ એટલુ જ બેહુદું" અને વસ્તુસ્થિતિ સાથે અણુએસતુ છે. માત્ર તે કલ્પના ઉપર રચાયેલ છે. આ સત્ય ઉંડા ઉતર્યાં પછી કાઈને પણ સમજાય તેમ છે.
૩ આ રીતે ખાટા અર્થમાં વપરાયેલા ખીજા ઘણાં શબ્દોની માફક લાકાને ઉન્માગે દારાવાય છે. સેામલને સાકર માનીને લેાકેા ખાય છે અને સાકરને સેામલ માનીને છેાડી દે છે.
ૐ એટલે કે “ નવી પેઢી નવી નવી બહુમતની સંસ્થાએ દાખલ થાય. પેાતાની પર પરાગત સસ્થાઓમાં દાખલ ! ન થાય, પણ તેનાથી છૂટવા મહેનત કરે.” તેવી તેના તરફ ધૃષ્ણા ઉત્પન્ન કરવામાં આવી હોય છે.
હૈં આમ પ્રજામાં જ મૂળથી જ એ ભાગ પડતા જાય. પ્રજા એ વિચાર છાવણી: અને એ પ્રકારના સંસ્થા જુથે'માં વ્હેંચાતી જાય. ડીવાય એન્ડ ફુલની જેવી તેવી નીતિ નથી. ભારે અસરકારક નીતિ છે. [૪] પ્રગતિશીલ નામધારી નવી પર પરાઓ ઉભી કરાઇ છે.
ધ
અ તે તે ધમ સંસ્થાઓના મૂળ ઉખેડી નાંખવાઃ તે તે ધર્મને નામે-પેાતાના આદર્શો મુજબની નવી નવી ધમ સસ્થાએઃ તે તે ધમના અનુયાયિઓ પાસે જ તે તે ધમની આધુનિક ઢબે ઉન્નતિને નામે ધણા વખતથી ઉભી કરાવી છે હજી પણ તે પ્રવાહ ચાલુ છે.
આ તેને વ્યાપક અને લેાકપ્રિય બનાવવા માટે તે તે ધમની ઉન્નતિની વાતે પ્રથમ આગળ રાખવામાં આવવાથી, ધણા ધણા અજ્ઞાન લેાકેામાના કેટલાક ભૂલથીઃ કેટલાક માનપાનથીઃ કેટલાક સારી આશાથી નિઃસ્વાર્થ ભાવે કેટલાક ખીજી અનેક રીતેઃ તેમાં દાખલ થયે જતાં હેાય છે. ને તેની સાથે તેઓનું મહત્ત્વ બધાતું જાય છે. પછી તેના અનિષ્ટો જાણવા છતાં પણ તેનાથી તેઓ છૂટી શકતા નથી. ઉલટા તેના વિરોધીઓની સામે લડવા મેદાને પડતા હોય છે.
તે સંસ્થાના શિક્ષિત ગણાતા આગેવાનાની મહત્તા વધારવા તેની માંગણીથી કેટલીટ સગવડા અને કામેા કરી આપવામાં પણ આવતા હોય છે. તેથી તે સંસ્થાઓની પ્રતિષ્ઠા વધતી જાય અને તે સંસ્થામાં લેાક સખ્યાનુ જુથ વધતુ જાય–ત્યારે સામા પક્ષમાં ઘટતું જાય.
ક્ નિશાળા, કાલેજોમાં ભણીને ડીગ્રીધારીઓ માટે ભાગે તેમાં જ દાખલ થતાં જાય. જેમ જેમ આધુનિક શિક્ષણનું ક્ષેત્ર વધતું જાય, તેમ તેમ એ વષઁની નવી સસ્થાઓમાં સંખ્યા વધતી જાય છે. તે તે સંસ્થાએ પુષ્ટ થતી જાય છે.
૩ આમ થવાથી નવી સસ્થાઓને વેગ આપી સહાય કરી આધુનિક પ્રગતિને માગે ધસડાતી જવાય છે. જેમ જેમ વખત જતા જાય, તેમ તેમ ઉચ્છરતી પ્રજાને બધએસતી નવી નવી ભાવનાઓ, નવા નવા કાર્યક્રમે ઉમેરાતા જાય, જુના સુધારા જુનવાણી ગણાઈને તે છૂટા પડતા જાય, ને નવા નવા વધુ પ્રગતિશીલ તેમાં દાખલ થતા જાય એમ પરિવર્ત્તન થતું જાય, પરંતુ સંસ્થા તે। અખંડ રહી વધુ ને વધુ પ્રગતિશીલ હવા તરફ જાય, આ ગેાવણુ હેાય છે.
એ મજબૂત બનાવ્યા પછી પરપરાગત સસ્થાઓને તેડી પાડતા કે અદશ્ય કરતાં શી વાર લાગે ? કેમકે અનુયાયિઓને મેટા ભાગ મૂળ સંસ્થાએથી જુદા પડી દૂર દૂર ધકેલાતા ગયા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org