SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૯ ] હોય તેવા મધ્યસ્થ. કહ્યું છે, કે-નગાથાને ભાવાર્થ) “જે રાગમાં કે દેશમાં ન વર્તતા હોય અને બંનેની વચ્ચે હય, તે મધ્યસ્થ ગણાય. બાકીના અમધ્યસ્થ સમજવા.” નહીંતર, (અમધ્યસ્થ ) ધર્મને ગ્ય જ ન ગણાય. કહ્યું છે કે, (ગાથાને ભાવાર્થ ) “રાગીઃ દેશીઃ મૂઢઃ પહેલાથી પૂર્વગ્રહ ધરાવનાર (વ્યુડ્ઝાહિત– ભરમાયેલઃ) આ ચાર ધર્મને અયોગ્ય છે. તેથી મધ્યસ્થ હેય, તે જ ધમને યોગ્ય છે.” ગાજળsf=આચરણ પણ એટલે કે-“સૂત્રમાં કહેલ હોય, તેને જ માત્ર (પ્રભુની) આજ્ઞા તરીકે માનવી.” એમ નથી, પરંતુ “સંવિગ્ન ગીતાર્થ પુરુષોની આચરણ પણ (પ્રભુની) માઆજ્ઞા જ છે. સૂત્રોને ઉપદેશ છે.” કેમકે જ્યાં સુધી શાસન ટકે ત્યાં સુધી જીત વ્યવહાર નામના પાંચમાં વ્યવહારને અનુસરવાનું હોય છે. કહ્યું છે કે-નગાથાને ભાવાર્થ ) બહુશ્રત પુરુષને અનુક્રમે ચાલતી આવેલી આચરણું ( તેને પોષક) સૂત્ર ન હોય, તો પણ તેને આધાર લે. જેમ દીવો ઠરી ગયા પછી પણ બીજા લોકે દીવો કરી ગયા પહેલાં જેણે પદાર્થને જે હોય તેઓના કહેવાથી પણ પદાર્થને જાણી શકે છે.” (ગાથાને ભાવાર્થ )જેણે કરીને ધાર્મિક જમાં પહેલાં આવેલ છે. વર્તમાનમાં જીવે છે, અને ભવિષ્યમાં જીવશે. તેણે કરીને તેનું નામ જીત, કહેવાય છે. ને શાસ્ત્રકુશળ પુઓ તેને આચરણ-આરણ કહે છે.” (ગાથાનો ભાવાર્થ) “ માટે જેના મૂળની માહિતી ન હોયઃ હિંસા રહિત હોય અને શુભ ધ્યાનને ઉત્પન્ન કરનાર હેયર તથા આચાર્ય પરંપરાથી આવેલ હોય તેવી આજ્ઞાને સૂત્રની માફક પ્રમાણભૂત માનવી ” તિ–એવા પ્રકારની “આચરણ પણ આજ્ઞા છે.” એવા વાળો-વચનથી. કહ૫ નિયુક્તિમાં કહ્યું છે, કે (ગાથાને ભાવાર્થ ) આચરણે પણ સંગત-અવિરુદ્ધ આજ્ઞા છે.” એવી આજ્ઞા છે. જો એમ ન કબૂલ કરવામાં આવે તે તીર્થંકર પ્રભુની આશાતના થાય છે. હવે આજ્ઞાની વ્યાખ્યા આ પ્રમાણે છેઃ—(ગાથાને ભાવાર્થ ) અશઠે આચરેલ હોય, જે કયાંય પણ કઈ રીતે સાવદ્ય ન હોય, અને બીજાઓએ વિરોધ ન કર્યો હેય, એટલે કે બહુ રીતે અનુમાદિત હોય તેજ આચરણું સમજવી.” તેથી-તે વચન પ્રમાણથી સુસારી રીતે યથાત કરીને પ્રરૂપણાદિક અતિશયે કરી (વઘુમતિ) “બહુમાન એટલે મનની પ્રીતિ.” એ (શાસ્ત્ર) પ્રમાણ વાકયથી ( સારી રીતે બહુમાન કરે છે.) કહ્યું છે કે-(ગાથાઓને ભાવાર્થ ) “કેઈ કાર્યને ઉદ્દેશીને ગીતાર્થ પુરુષો જે કાંઈ આચરે છે કે જેમાં થોડે દેશ અને વધારે લાભ હય, તે તે સર્વને પ્રમાણભૂત છે. એ માટે જણાવ્યું છે, કે “સંગીઓ વિધિના રસિક એવા પૂર્વકાળના મહાગીતાથ આચાર્યો સૂત્રવિરુદ્ધ સામાચારીની પ્રરૂપણું નથી કરતા.” ઉપરાંત (ગાથાનો ભાવાર્થ) “જે ઘણું જાહેર હોય, અને ભલે તે વિષે સૂત્રમાં કયાંય પણ કહેલું હેવાનું ન મળે, તેમજ તેને નિષેધ પણ ન લેવામાં આવતા ન હોય, તેવી સ્થિતિમાં ગીતાર્થ પુરુષ મન ધારણ કરે છે.” વગેરે વગેરે ૫૧. આ ઉપરથી જૈનશાસનના અભૂત બંધારણીય નિયમોની આપણે કલ્પના કરી શકીએ છીએ. શાસ્ત્રો અને આગમોમાં તેને વિષે ઘણું ઘણું છે. તેની ઉપેક્ષા કરીને ગમેતેમ નિયમો લગાડીને વતન કરવું યોગ્ય નથી. આજના સ્વતંત્રતા શબ્દનો ઉપયોગ કરીને જેને જેમ ફાવે તેમ બોલવું લખવું અને વર્તવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy